Central Silk Board (CSB) Recruitment 2022-23, Notification Out | Central Silk Board Recruitment 2022 Notification Out

Central Silk Board (CSB) Recruitment 2022-23, Notification Out | Central Silk Board Recruitment 2022 Notification Out Central Silk Board Recruitment 2022: Central Silk Board (CSB) has released notification for the recruitment of Assistant Director, Upper Division Clerk, Assistant Superintendent, and other vacancies. In this article central silk board notification, central silk board recruitment 2022 syllabus, … Read more

Bank of Maharashtra Recruitment 2022 – Apply Online | Bank of Maharashtra Recruitment for Various Vacancy Online From 2022

Bank of Maharashtra Recruitment for Various Vacancy Online From 2022 Bank of Maharashtra 2022 – Apply Online for 551 Generalist Officer, Chief Manager, AGM & Other Posts Bank of Maharashtra Recruitment 2022: Bank of Maharashtra, Pune has Announced Notification for the recruitment of AGM, Chief Manager, Generalist & Other vacancies. You can find other details … Read more

IBPS Specialist Officer Recruitment 2022 – Apply Online for 710 Vacancy | IBPS Specialist Officer Recruitment 2022 – Total Gyans Job

IBPS Specialist Officer Recruitment 2022 – Apply Online for 710 Vacancy | IBPS Specialist Officer Recruitment 2022 – Total Gyans Job IBPS Specialist Officer Recruitment 2022: The Institute of Banking Personnel Selection (IBPS) has published a notification for the recruitment of a Specialist Officer (CRP SPL-XII) vacancy for the year 2023-24. IBPS Specialist Officer Recruitment … Read more

BOB Recruitment 2022 – Apply Online for IT Professional Posts | Bank of Baroda IT-Professional Online Form 2022

BOB Recruitment 2022 – Apply Online for IT Professional Posts | Bank of Baroda IT-Professional Online Form 2022 BOB Recruitment 2022: Bank of Baroda (BOB) has issued notification notices for the recruitment of an IT-Professional Cloud Engineer, Integration Expert & Other Vacancies on a Contract basis. Candidates who are interested in the details of these … Read more

Central Bank of India Recruitment 2022 | સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 2022 – 110 ઓફિસર પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 2022 – 110 ઓફિસર પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો | Central Bank of India Recruitment 2022 ભરતી પોસ્ટનું નામ: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર ઓનલાઈન ફોર્મ 2022 કુલ ખાલી જગ્યા : 110 Central Bank of India Recruitment 2022 : Central Bank of India (સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયાએ ઑફિસર અર્થશાસ્ત્રી, મેનેજર, આઇટી, ડેટા … Read more

NABARD DEVELOPMENT ASSISTANT NOTIFICATION OUT FOR 177 VACANCY । નાબાર્ડ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ નોટિફિકેશન 2022

NABARD DEVELOPMENT ASSISTANT NOTIFICATION OUT FOR 177 VACANCY

નાબાર્ડ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ નોટિફિકેશન 2022

NATIONAL BANK FOR AGRICULTURE AND RURAL DEVELOPMENT, તાજેતરમાં 7મી સપ્ટેમ્બર 2022 ના રોજ ઓફિસિયલ વેબસાઈટ ઉપર, સામયિકો અને અખબારોમાં ટૂંકી સૂચના બહાર પાડી છે, જે વિદ્યાર્થીઓને NABARD DEVELOPMENT ASSISTANT 2022ની ખાલી જગ્યાની રાહ જોઈ રહ્યા છે તેઓ આ લેખમાં આપેલી લીંક પરથી ટૂંકી સૂચના ડાઉનલોડ કરીને પોતાની તૈયારી કરવામાં પૂરતું ધ્યાન આપી શકે છે નાબાર્ડની ટૂંકી સૂચના મુજબ તેની વિકાસ સહાયકોના પદ માટે કુલ 177 ખાલી જગ્યાઓ જાહેર કરી છે ફોર્મ ભરવા માટેની ઓનલાઈન અરજી લિંક 15 મી સપ્ટેમ્બર 2022 થી સક્રિય થશે, અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 મી ઓક્ટોબર 2022 છે. આ લેખમાં રસ ધરાવતા ઉમેદવારો ના બોર્ડ વિકાસ સહાયક સુચના 2022 વિશેની તમામ માહિતી જાણી શકે છે.

NABARD-Development-Assistant-2022
NABARD Development Assistant 2022

નાબાર્ડ વિકાસ સહાયક સુચના 2022

રોજગાર અખબારમાં સાતમી સપ્ટેમ્બર 2020 ના રોજ વિકાસ સહાયક 2022 ની પોસ્ટ માટે નાબાર્ડ ટૂંકી સૂચના જાહેર કરવામાં આવી છે. નાબાર્ડ આસિસ્ટન્ટ ભરતી 2022 સાથે સંબંધિત સંપૂર્ણ વિગતો નાબાર્ડ ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ નોટિફિકેશન 2022 સાથે બહાર પાડવામાં આવશે. નાબાર્ડ બોર્ડ જેવી સંસ્થાનો ભાગ બનવા માગતા તમામ ઉમેદવારો માટે આ એક સારી તક હશે, નાબાર્ડ વિકાસ સહાયક ભરતી 2022 વિશેના તમામ નવીનતમ અપડેટ જાણવા માટે તમારી આ લેખમાં સંપૂર્ણ વિગતો દર્શાવેલી છે, જે વાંચવી જરૂરી છે.




નાબાર્ડ વિકાસ સહાયક 2022ની મહત્વની તારીખ

વિગતવાર નાબાર્ડ વિકાસ સહાયક સુચના 2022 ટૂંક સમયમાં રિલીઝ થવાની ધારણા છે. જો કિ સુચના મુજબ ઓનલાઇન નોંધણી 15 મી સપ્ટેમ્બર 2022 થી 10 મી ઓક્ટોબર 2019 સુધી શરૂ કરવામાં આવશે તેમજ આ સૂચનાના અંદર સહાયક વિકાસ 2022 તેમજ તેની પરીક્ષાની તારીખો સૂચિત કરવામાં આવેલ નથી જે ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે.

 

નાબાર્ડ વિકાસ સહાયકની ખાલી જગ્યા 2022

NABARD DEVELOPMENT ASSISTANT ભરતી 2022 દ્વારા કુલ 177 જગ્યાઓ ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ ગ્રુપ બી ની જગ્યાઓ માટે ભરવામાં આવશે જે નીચે પ્રમાણે છે.

  • નાબાર્ડ  વિકાસ સહાયક ની ટોટલ 177 ખાલી જગ્યાઓ પડેલ છે જેમાં વિકાસ મદદની શ માં ટોટલ 173 જગ્યાઓ છે જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 80 જગ્યાઓ, SC ઉમેરો માટે 21, ST ઉમેદવારો માટે 11, OBC ઉમેદવારો માટે 46, તેમજ EWS ઉમેદવારો માટે 15 જગ્યાઓ છે.
  • વિકાસ સહાયક (હિન્દી) માં જનરલ કેટેગરી માટે 3 જગ્યાઓ, તેમજ ST ઉમેદવાર માટે 01 જગ્યા એમ ટોટલ વિકાસ સહાયક (હિન્દી) માં ટોટલ 04 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે.



નાબાર્ડ વિકાસ સહાયક 2022 અરજી

ઓનલાઇન નોંધણી તારીખો સાથે નાબાર્ડ વિકાસ સહાયક પરીક્ષા 2022 ની સત્તાવાર સૂચના પ્રમાણે તમામ મહત્વકાંક્ષી ઉમેદવારો કે જેઓ નાબાર્ડ આસિસ્ટન્ટ એપ્લિકેશન ફોર્મ ભરવા માગીએ છીએ તેઓએ આપેલ લિંક પર ક્લિક કરી તેને છેલ્લી તારીખ સુધી એટલે કે 10મી ઓક્ટોબર 2022 સુધી ઓનલાઇન ફોર્મ સબમીટ કરી શકે છે, માટે રસ ધરાવતા ઉમેદવારોએ 15 મી સપ્ટેમ્બર 2022 થી નાબાર્ડની સત્તાવાર પોટલ પર ઓનલાઈન અરજી કરવી જરૂરી છે.

નાબાર્ડ વિકાસ સાહેબ 2022 અરજી ફોર્મ લિંક માટે અહીંયા ક્લિક કરો

 

નાબાર્ડ વિકાસ સહાયક 2022 અરજી ફી

નાબાર્ડ ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ પરીક્ષા 2022 માટે અરજી ફોર્મના સબમીશન માટે અરજી ફી ફરજિયાત છે જે ફક્ત ઓફિસિયલ વેબસાઈટ દ્વારા ચૂકવવા પાત્ર છે. આસિસ્ટન્ટ પરીક્ષા 2022 એપ્લિકેશન ફોર્મ માટે અરજી કરતા પહેલા તમારે તેની અરજી ફી વિશે જાણકારી હોવી જોઈએ ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ પરીક્ષા માટે અરજી ફી નું માળખું નીચે મુજબ આપવામાં આવ્યું છે

નાબાર્ડ વિકાસ સહાયક 2022 ની અરજી ફી ઉમેદવારોની શ્રેણી મુજબ

  • જનરલ ઓબીસી તેમજ ઈડબલ્યુ ઉમેદવારોની 450 રૂપિયા અરજી ફી ઓનલાઇન દ્વારા પે કરવાની રહેશે,
  • એસટી એસ સી તેવા ઉમેદવારો માટે રૂપિયા 50 ઓનલાઈન અરજી ફી ચુકવણી રહેશે.

 

નાબાર્ડ વિકાસ સહાયક 2022 પરીક્ષા સારાંશ

લાયકાત ધરાવતા ઉમેદવાર હોય નાબાર્ડમાં વિકાસ સહાયક 2022 ની જગ્યા માટે ઓનલાઇન અરજી કરવી આવશ્યક છે તેનું ઓનલાઇન અરજી ફોર્મ 15 મી સપ્ટેમ્બર 2022થી શરૂ થશે સત્તાવાર ટૂંકી સૂચના મુજબ નાબાર્ડ વિકાસ સહાયક 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 મી ઓક્ટોબર 2022 છે ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ 2022 પરીક્ષા વિશે જાણવા માટે તમને નાબાર્ડ અધિકૃત સૂચના દ્વારા આપવામાં આવેલી નીચે વિગતો મુલાકાત લેવા વિનંતી કરવામાં આવી છે

નાબાર્ડ વિકાસ સહાયક 2022 પાત્રતા

રસ ધરાવતા ઉમેદવારો એ નાબાર્ડ ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ પરીક્ષા 2022 માટે યોગ્યતાના માપદંડો કાળજીપૂર્વક તપાસવા પડશે જેથી તેઓ લાયક છે કે નહીં તેનો ખ્યાલ મેળવી શકે જે ઉમેદવારો ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ પરીક્ષા 2022 માટે આપેલ પાત્રતાઓને અનુરૂપ નથી, તેમના ઓનલાઈન ફોર્મ રદ કરવામાં આવશે.

 

નાબાર્ડ વિકાસ શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારો એસી એસટી એક્સ-આર્મી ઉમેદવારોએ ઓછામાં ઓછા ૫૦ % માર્કસ મેળવ્યા હોય અને પાસ ક્લાસ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક ની ડિગ્રી હોવી આવશ્યક છે.

 

નાબાર્ડ વિકાસ સહાયક વય મર્યાદા

રસ ધરાવતા ઉમેદવારો નાબાર્ડ વિકાસ સહાયક ભરતી 2022 માટે અરજી ફોર્મ ભરતા પહેલા લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષથી લઈને અને મહત્તમ ભયમર્યાદા 35 વર્ષ વચ્ચેની હોવી જોઈએ જે આ એપ્લિકેશન ફોર્મ ભરવા માટે માપદંડ છે.

 

નાબાર્ડ વિકાસ સહાયક 2022 માટે અરજી કરવાના પગલા

નાબાર્ડ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ પરીક્ષાની માટે ઓનલાઈન કરવા ઈચ્છુક રસ ધરાવતા ઉમેદવાર, નાબાર્ડ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ પરીક્ષા અરજી ફોર્મ સફળતાપૂર્વક કરવા માટે નીચેના પગલાઓ તપાસવા જોઈએ તેમજ તેને અનુસરીને ફોર્મ ભરવું જોઈએ.

  • પગલા-1. સૌપ્રથમ તમારે નાબાર્ડ ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ ઓફિસિયલ નોટિફિકેશન 2022 ડાઉનલોડ કરવું જોઈએ અને તેમાં દર્શાવેલ પાત્રતા પસાર થવું જોઈએ.
  • પગલા-2. હવે નાવા ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ ઓનલાઈન 2020 વિભાગ પર ક્લિક કરો પગલા-3. તમારે અરજી ફોર્મ ભરતી વખતે પૂછ્યા મુજબ આવશ્યક વિગતો અને દસ્તાવેજો સબમીટ કરવાની જરૂર છે, અને તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સહી પણ અપલોડ કરવાની જરૂર છે.
  • પગલા-4. ઉપરની તમામ વિગતો ભરાઈ ગયા પછી તમામ વિગતો તપાસી લેવા. જો કોઈ ભૂલ હોય તો તેને સુધારી લેવી જરૂરી છે.
  • પગલા-5. હવે ફોર્મ સબમીટ કર્યા પહેલા તમારે અરજીની નિયત કરેલી રકમ ભરવાની રહેશે.
  • પગલા-6. રકમ ઓનલાઈન ભર્યા પછી તમારે તમારું એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક સમિટ કરવામાં આવ્યું છે તેનો મેસેજ મળશે અને નીચે પ્રિન્ટનો ઓપ્શન આવશે, ત્યાંથી તમારે નકલ લઈ લેવા વિનંતી જે આગળ તમારી જરૂર પડશે.

 

નાબાર્ડ વિકાસ સહાયક – FAQ

નાબાર્ડ વિકાસ સહાયકનો પગાર કેટલો છે?

નાબાર્ડ વિકાસ સહાયકનો કુલ પગાર 32,000 દર મહિને છે.

નાબાર્ડ વિકાસ સહાયક ભરતી 2022 માટે અરજી કરવાની તારીખ કઈ છે?

નાબાર્ડ વિકાસ સહાયક ભરતી 2022 માટે ફોર્મ ભરવા માટેની તારીખ 15 મી સપ્ટેમ્બર 2022 થી સક્રિય થશે.

નાબાર્ડ વિકાસ સહાયક ભરતી 2022 માંથી અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

નાબાર્ડ વિકાસ સહાયક ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 મી ઓક્ટોબર 2022 છે.

નાબાર્ડ વિકાસ સહાયક સુચના 2022 માં કેટલી ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે?

નાબાર્ડ ડેવલોપમેન્ટ આસિસ્ટન્ટ નોટિફિકેશન 2022 માં 177 જગ્યાઓ માટેની જાહેરાત કરવામાં આવી છે, જેની ફોર્મ ભરવા માટેની ઓનલાઈન અરજી લિંક 15 મી સપ્ટેમ્બર 2022 થી સક્રિય થશે.

નાબાર્ડ વિકાસ સહાયક માટે પસંદગી પ્રક્રિયા શું છે?

ઉમેદવારો ની પસંદગી લેવલ-1 એમસીક્યુ એસ અને લેવલ-2 માં લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

Read more

SBI Clerk Recruitment 2022- Apply Online, Notification | SBI Clerk Admit Card 2022, Download Prelims Call Letter

SBI Clerk Recruitment 2022- Apply Online, Notification SBI Clerk Recruitment 2022- Apply Online, Notification   Name of the Post: SBI Clerk 2022 Online Form Post-Date:07-09-2022 Last Update-Date:30-10-2022 Total Vacancy:5486 SBI Clerk Admit Card 2022, Download Prelims Call Letter The State Bank of India (SBI) has given a notification for the SBI Clerk Recruitment 2022 online applications for … Read more

SBI Recruitment 2022 SCO bumper vacancies: Apply for 714 Specialist Cadre Officer posts @ sbi.co.in

SBI Recruitment 2022 SCO bumper vacancies: Apply for 714 Specialist Cadre Officer posts @ sbi.co.in State Bank of India (SBI) has announced the recruitment of Specialist Cadre Officer (SCO) vacancies. Candidates who are interested in the following vacancies and fulfill all the eligibility criteria can read the instructions like education, age limit, how to fill … Read more