Central Bank of India Recruitment 2022 | સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 2022 – 110 ઓફિસર પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 2022 – 110 ઓફિસર પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો | Central Bank of India Recruitment 2022

ભરતી પોસ્ટનું નામ: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર ઓનલાઈન ફોર્મ 2022

કુલ ખાલી જગ્યા : 110

Central Bank of India Recruitment 2022 : Central Bank of India (સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયાએ ઑફિસર અર્થશાસ્ત્રી, મેનેજર, આઇટી, ડેટા સાયન્ટિસ્ટ અને અન્ય પોસ્ટ) ની ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડયુ છે. જે ઉમેદવારોએ Central Bank of India Recruitment2022ની ખાલી જગ્યાની વિગતોમાં રસ ધરાવતા હોય અને તમામ પાત્રતાના માપદંડો પૂર્ણ કરી શકે છે, તેઓ વય મર્યાદા, એપ્લિકેશન ફીસ, ફ્રોમ ભરવાની તેમજ છેલ્લી તારીખ, જેવી વધુ માહિતી મેળવવા માટે આ સૂચના વાંચીને અને ઓનલાઇન અરજી કરી શકે છે.

Central-Bank-of-India-Recruitment

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 2022 – 110 ઓફિસર પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા | Central Bank of India

ઓફિસરની ખાલી જગ્યા 2022

TOTALGYANS.COM

Central Bank of India Recruitment 2022ની ફ્રોમ ભરવા માટેની અરજી ફીની વિગત

  • જનરલ, ઓબીસી,તેમજ ઈડબલ્યુએસ ઉમેદવારો માટે: રૂ. 850/-+GST
  • SC/ST ઉમેદવારો માટે: રૂ. 175/-+GST
  • ઓનલાઈન માધ્યમથી ચુકવણી કરવામા આવશે.
  • ઓનલાઈન  ચુકવણી કરવા માટે ડેબિટ કાર્ડ્સમાં RuPay/Visa/ MasterCard/ Maestro કાર્ડ્થી, ક્રેડિટ કાર્ડ્સ, ઈન્ટરનેટ બેંકિંગ, IMPS, કેશ કાર્ડ્સ તેમજ મોબાઈલ વોલેટ્સથી કરવામા આવશે.

Central Bank of India ની ફ્રોમ ભરવા માટેની મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ : 28-09-2021
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 17-10-2022
  • ઇન્ટરવ્યુ માટેના કૉલ લેટર્સ ડાઉનલોડ કરવાની તારીખ: નવેમ્બર-2022
  • ઇન્ટરવ્યુ માટેની તારીખ: ડિસેમ્બર-2022
Central Bank of India ની ફ્રોમ ભરવા માટેની ખાલી જગ્યાઓની વિગતો
ક્રમ. નં.પોસ્ટોના નામકુલ ખાલી જગ્યાઓએજ્યુકેશન લાયકાતઉંમર મર્યાદા
1આઇટી36ડિગ્રી (એન્જિનિયર)35 થી 50 વર્ષ
2અર્થશાસ્ત્રી3PG (અર્થશાસ્ત્ર/ બેંકિંગ/ વાણિજ્ય/ આર્થિક નીતિ/ જાહેર નીતિ)30 થી 45 વર્ષ
3ડેટા સાયન્ટિસ્ટ1BE/ B.Tech/ PG (સંબંધિત શિસ્ત)28 થી 35 વર્ષ
4રિસ્ક મેનેજર21B.Sc/ MBA/ ડિપ્લોમા (FRM/ CFA)20 થી 35 વર્ષ
5આઇટી એસઓસી એનાલિસ્ટ1ડિગ્રી (એન્જિનિયરિંગ)26 થી 40 વર્ષ
6આઇટી સુરક્ષા વિશ્લેષક1ડિગ્રી (Eng.)/ MCA/ M.Sc. (IT)/ M.Sc. (કોમ્પ્યુટર સાયન્સ)26 થી 35 વર્ષ
7ટેકનિકલ ઓફિસર(ક્રેડિટ)15ડિગ્રી (સિવિલ/મિકેનિકલ/ઉત્પાદન/ધાતુવિજ્ઞાન/ટેક્ષટાઇલ/કેમિકલ)_.26 થી 34 વર્ષ
8ક્રેડિટ ઓફિસર8CA/CFA/ACMA/MBA
9ડેટા એન્જિનિયર9PG/PG ડિપ્લોમા (સંબંધિત શિસ્ત)26 થી 35 વર્ષ
10કાયદા અધિકારી5ડિગ્રી (LLB)

20 થી 35 વર્ષ

11સુરક્ષા5ડીગ્રી
12 નાણાકીય વિશ્લેષક8CA/ICWA26 થી 35 વર્ષ
Central Bank of India ની ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો ઑનલાઇન અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી શકે છે
Central Bank of India ની ફ્રોમ ભરવા માટેની મહત્વની લિંક્સ
ઓનલાઈન અરજી કરવા માટે

અહીં ક્લિક કરો

સૂચના વાંચવા માટે

અહીં ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઇટ

અહીં ક્લિક કરો

 

વધુ આ પોસ્ટો પણ જોઈ શકો છો.

Join Indian Army Recruitment Rally Admit card release for Gujarat 2022

ECIL Recruitment 2022 – Apply Online for 284 Trade Apprentice Posts

CISF Head Constable Recruitment 2022

Join Indian Navy Agniveer (MR) 2022 Admit Card Download

Join Indian Navy Agniveer (SSR) 2022 Admit Card Download

Title of a News Article

Leave a Comment