દર્પણ કોમ્પ્યુટર દાંતા|Darpan Computer Danta|Darpan Computer & Xerox in Danta
Darpan Computer And Xerox: દર્પણ કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ એક ઓનલાઈન સરકારી નોકરીના ફ્રોમ, એડમીશન ફ્રોમ, સ્કોલરશીપના ફ્રોમ, હજના ફ્રોમ, બાયોડેટા,RTO ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડની કલર પ્રિન્ટ, પાસપોર્ટ,પાનકાર્ડ, ટ્રેન-બસ અને ફ્લાઈટની ટીકીટ બનાવવી આપવામાં આવશે, તેમજ તમામ પ્રકારના ઓનલાઈન ફ્રોમ ભરી આપવામાં આવશે.
અમારે ત્યાં આપવામાં આવતી સેવાઓ:-
*Darpan Computer And Xeroxમાં આપવામાં આવતી સેવાઓનું લીસ્ટ નીચે જોવો.*
- પાનકાર્ડ ઈમર્જન્સીમાં બનાવવી આપવામાં આવશે.
- પાસપોર્ટ
- એડમીશન ફ્રોમ
- સ્કોલરશીપના ફ્રોમ
- હજના ફ્રોમ.
- બાયોડેટા બનાવવી આપવામાં આવશે.
- RTO ડ્રાઇવિંગ લાયસન્સનું ફ્રોમ ભરી આપવામાં આવશે.
- આધાર કાર્ડની કલર પ્રિન્ટ.
- પાસપોર્ટ બનાવવી આપવામાં આવશે.
- ટ્રેન-બસ અને ફ્લાઈટની ટીકીટ બનાવવી આપવામાં આવશે.
- ઓરીજનલ ડોક્યુમેન્ટને સ્કેન કરી આપવામાં આવશે.
- લેમીનેશન.
- ઓનલાઈન દરેક ભરતીના ફ્રોમ ભરી આપવામાં આવશે.
સરનામું:- રાવણ ટેકરીની સામે, વાલમ ડેરીની બાજુમાં, હડાદ રોડ, દાંતા.
મોબાઈલ નંબર:- 9662443934
ઇમેલ:- srasmana0@gmail.com