Delhi Home Guard Recruitment 2024: ડિરેક્ટોરેટ જનરલ ઓફ હોમ ગાર્ડ્સ (DGHG) દ્વારા દિલ્હી હોમગાર્ડના પદો પર ભરતી ની જાહેરાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Delhi Home Guard Recruitment 2024: નમસ્કાર મિત્રો, દિલ્હીમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ હોમ ગાર્ડ્સ (DGHG) દ્વારા ભરતી માટેની એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ જાહેરાતમાં મુજબ ડિરેક્ટોરેટ જનરલ ઓફ હોમ ગાર્ડ્સ દ્વારા દિલ્હી હોમગાર્ડની સરકારી નોકરી માટે નોટિફિકેશન બહાર પાડેલ છે. અમે તમને આ લેખ દ્વારા આ ભરતીની જરૂરી તારીખો, પોસ્ટનું નામ અને પદોની સંખ્યા,શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી કેવી રીતે કરવી વગેરે બાબતો વિશે જાણકારી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

દિલ્હી હોમગાર્ડ ભરતી 2024

આયોજક / બોર્ડડિરેક્ટોરેટ જનરલ ઓફ હોમ ગાર્ડ્સ (DGHG)
પોસ્ટનું નામહોમગાર્ડ
ટોટલ પોસ્ટ૧૦૨૮૫
જાહેરાત ની તારીખ24 જાન્યુઆરી 2024
ઇન્ટરવ્યૂ તારીખ13 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટલિંક પર જાઓ
Delhi Home Guard Recruitment 2024

પોસ્ટનું નામ અને ખાલી જગ્યા

દિલ્હી ડિરેક્ટોરેટ જનરલ ઓફ હોમ ગાર્ડ્સ (DGHG)  દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યા મુજબ હોમગાર્ડ ના પદ પર ભરતી નું આયોજન કરેલ છે. તેમાં કુલ ૧૦૨૮૫ જગ્યા ઉપર ભરતી પાડવામાં આવશે.

Delhi Home Guard Recruitment 2024 વય મર્યાદા

દિલ્હી ડિરેક્ટોરેટ જનરલ ઓફ હોમ ગાર્ડ્સ (DGHG)  દ્વારા હોમગાર્ડના કુલ ૧૦૨૮૫ પદો પર ભરતી નું આયોજન કરેલ છે તેમાં અરજી કરવા માટે ન્યૂનતમ વય મર્યાદા 20 અને મહત્તમ વય મર્યાદા 45 વર્ષ (02-01-1979 પહેલાં અને 01-01-2004 પછીનો જન્મ થયો ન હોવો જોઈએ) તેમજ ભૂતપૂર્વ સૈનિક/ભૂતપૂર્વ CAPF વ્યક્તિઓ માટે 54 વર્ષ સુધી. રાખવામાં આવેલી છે.

સરકારના નિયમમાં મુજબ તમામ વર્ગના ઉમેદવારો માટે વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે. તેથી આ વહી મર્યાદામાં આવતા ઉમેદવારો હોમગાર્ડની ભરતી અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત અને અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત જાહેરાતમાં જણાવેલા મુજબ સામાન્ય ઉમેદવારે 12 પાસ હોવી જોઈએ. તેમજ ભૂતપૂર્વ સૈનિકો/ભૂતપૂર્વ CAPF કર્મચારીઓ માટે 10મું પાસ હોવું જોઈએ.

આ ભરતીમા અરજી કરવા માટે દરેક ઉમેદવારોને 100 રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે. તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

Delhi Home Guard Recruitment 2024 – શારીરિક માપન અને ક્ષમતા પરીક્ષણો

ઊંચાઈ:

  • પુરુષો માટે ન્યૂનતમ 165 સેમી અને સ્ત્રીઓ માટે 152 સે.મી.

2024 માં દિલ્હી હોમગાર્ડ ભરતી માટે દોડ,

પુરુષો માટે 1600 મીટર દોડવાની મર્યાદાઓ નીચે મુજબ છે:

  • 30 વર્ષ સુધી: 06 મિનિટ
  • 30-40 વર્ષ વચ્ચે: 07 મિનિટ
  • 40-45 વર્ષ વચ્ચે: 08 મિનિટ
  • 45 વર્ષથી ઉપરના ભૂતપૂર્વ સૈનિક: 10 મિનિટ

સ્ત્રીઓ માટે, 1600 મીટર દોડવાની મર્યાદાઓ નીચે મુજબ છે:

  • 30 વર્ષ સુધી: 08 મિનિટ
  • 30-40 વર્ષ વચ્ચે: 09 મિનિટ
  • 40-45 વર્ષ વચ્ચે: 10 મિનિટ
  • 45 વર્ષથી ઉપરના ભૂતપૂર્વ સૈનિક: 12 મિનિટ

આ મર્યાદાઓને પૂર્ણ કરવા માટે, ઉમેદવારોએ સ્પર્ધાત્મક દોડની તાલીમ લેવી જોઈએ. તેઓએ તેમના દોડવાના સમયને ઘટાડવા માટે ટ્રેક પર પુનરાવર્તન દોડ અને વિશાળ સ્પેનમાં દોડ જેવી વિવિધ દોડની કસરતો કરવી જોઈએ.

Delhi Home Guard Recruitment 2024 -પગાર ધોરણ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ હોમ ગાર્ડ્સ (DGHG) દ્વારા આયોજિત હોમગાર્ડમાં જે ઉમેદવારોની પસંદગી થશે તેમને સરકારના નિયમ મુજબ પહેલા પાંચ વર્ષ સુધી માસિક રૂપિયા 18,000 પગાર (અંદાજીત) આપવામાં આવશે. અને તે સમય પછી પગાર ધોરણમાં વધારો કરી 30,000 પગાર (અંદાજીત)  કરી દેવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

  1. રહેઠાણ પ્રમાણપત્ર
  2. આધાર કાર્ડ
  3. ચૂંટણી કાર્ડ
  4. સિગ્નેચર
  5. લિવિંગ સર્ટિફિકેટ
  6. માર્કશીટ
  7. પાસપોર્ટ સાઇઝ ફોટો
  8. રેશનકાર્ડ.
  9. ડ્રાઇવિંગ લાઇસન્સ.
  10. બેંક ખાતાની પાસબુક.

Delhi Home Guard અરજી પ્રક્રિયા

  • જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે છે તો તેમણે નીચે જણાવેલ માહિતીને અનુસરીને ઓનલાઈન અરજી કરી શકે છે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • અહીં આ ભરતીનું અરજી ફોર્મ ઓનલાઈન ભરો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડકરો.
  • એપ્લીકેશન ફ્રોમને સબમિટ કરો.
  • ત્યારબાદ ફી ઓનલાઈન ભરો.
  • અને પ્રિન્ટ સાચવીને રાખો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Gujarat Forest Guard Admit Card 2024: ડાઉનલોડ કરો, ફક્ત એક ક્લિકજ માં Delhi Home Guard Recruitment 2024: 10285 के पदों लिए ऑनलाइन आवेदन करें Delhi Home Guard Recruitment 2024: ₹30,000 तक सेलरी! आवेदन कल से शुरू! RRB ALP Apply Online 2024 Starts, Application Form Link GSSSB Clerk Recruitment 2024: Last Date, Eligibility, Exam, Salary