Big breaking news: Digital Gujarat Scholarship Form Extended Date | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ની ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ માં વધારો વધુ માહિતી માટે આ આર્ટીકલ વાંચો.

Big breaking news: Digital Gujarat Scholarship Form Extended Date | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ની ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ફેરફાર જોવો.

Digital Gujarat Scholarship Form Extended date: ડિજિટલ ગુજરાત પર SC/ST/OBC/EWS કેટેગરી માટે સ્કોલરશીપના ફોર્મની છેલ્લી તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. ડિજીટલ ગુજરાત સ્કોલરશીપમાં ફોર્મ ભરવા માટે પહેલા છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2022 હતી, જેમાં ફેરફાર કરીને તારીખમાં વધારો કરવામાં આવ્યો છે.

આજે તારીખ 14 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે 08:00 કલાકે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ વેબસાઈટ ઉપર સ્કોલરશીપ SC/ST/OBC/EWS કેટેગરીના ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ માં વધારો કરવામાં આવ્યો

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે હવે છેલ્લી તારીખ 15 નવેમ્બર 2022 રાત્રે 12 વાગ્યે સુધી ફોર્મ ઓનલાઈન માધ્યમથી ભરવામાં આવશે જેની સૂચના ડિજિટલ ગુજરાત ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર તારીખ 14 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે આઠ કલાકે જાહેર કરવામાં આવ્યું હતું.

વધુ વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો.

Join Indian Navy Agniveer (SSR) 2022 Admit Card Download

Digital-Gujarat-Scholarship-Form-Extended-Date

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટનું  લિસ્ટ

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માં ધોરણ-11,12,iti,પેરા મેડિકલ,મેડિકલ તેમજ કોઈપણ શાખામાં કોલેજ માં અભ્યાસ કરતા એસટી એસસી ઓબીસી તેમજ ઇડબલ્યુએસ ઉમેદવારો માટે તેમની ક્વોલિફિકેશન પ્રમાણે નીચે ડોક્યુમેન્ટ નું લિસ્ટ મૂકવામાં આવેલ છે.

Eastern Railway Recruitment 2022 – Apply Online for Act Apprentice Posts | ઈસ્ટર્ન રેલ્વે ભરતી 2022 – એક્ટ એપ્રેન્ટીસ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો

Central Bank of India Recruitment 2022 | સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 2022 – 110 ઓફિસર પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો

 

ધોરણ 11,12 અને iti ના અભ્યાસ કરતા ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ નું લિસ્ટ

  • જો તમે ધોરણ 11 માં અભ્યાસ કરો છો તો માર્કશીટમાં ફક્ત દસમા ની માર્કશીટ અપલોડ અને એજ્યુકેશન માં ધોરણ 10માં ની વિગત અપડેટ કરવી
  • જે ઉમેદવાર ધોરણ 12 માં અભ્યાસ કરતા હોય તેઓએ ધોરણ 11 ની માર્કશીટ અપલોડ કરવી તેમ જ ધોરણ 10 અને 11 ની માર્કશીટ ની વિગતો અપડેટ કરવી
  • અઢી લાખથી ઓછી આવક ધરાવતા આવકનો દાખલો સક્ષમ અધિકારીનો કે તમારે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નું હોવું જોઈએ.
  • ઉમેદવારના જાતિનો દાખલો.
  • સ્કૂલની ચાલુ વર્ષની ફીસની પાવતી અને જો તમે ફીસ ન ભરતા હોય તો ડિજિટલ ગુજરાતમાં આપેલ ફી માફી નું ફોર્મ પ્રિસિપલના સિંહ સિક્કા સાથે અપલોડ કરવું.
  • આઈએફસી કોડ ધરાવતી બેંકની પાસબુક
  • વિદ્યાર્થીનું  પાસપોર્ટ સાઇઝ નો ફોટોગ્રાફ.
  • જે ઉમેદવાર એસસી કેટેગરીનો હોય તેમની ધોરણ 10 ની માર્કશીટ ફરજિયાત અપલોડ કરવી.

મેડિકલ કે કોઈપણ શાખામાં કોલેજમાં અભ્યાસ કરતા હોય તેવા ઉમેદવાર માટે ડોક્યુમેન્ટ લિસ્ટ

  • ઉપર ધોરણ 11 તેમજ બારમાં દર્શાવેલ બધા જ ડોક્યુમેન્ટ આપ ફોર્મ ભરવા માટે પણ જરૂરી છે
  • ફક્ત કોલેજ શાખામાં ફોર્મ ભરવા માટે તમારે ધોરણ 10 અને 12 તેમજ તમે જે કોઈ સેમમાં અભ્યાસ કરી ચૂક્યા છો તો તેની માર્કશીટ અપલોડ કરવાની રહેશે બાકીની માર્કશીટની એજ્યુકેશન ડિટેલ્સમાં અપડેટ કરવાની રહેશે.
  • જો તમે અભ્યાસક્રમમાં ગેપ પડેલ હોય તો સ્ટેમ્પ કરીને તેને ફરજિયાત અપલોડ કરવાનો રહેશે

 

What is the last date of the digital Gujarat scholarship 2022?

The application procedure starts on 15th September 2022 and you can easily apply for the Digital Gujarat Scholarship from the online portal. The Application Procedure ends on 15th October 2022

What is the last date Extended of the digital Gujarat scholarship 2022?

The application process starts on 15th September 2022 and you can easily apply for Digital Gujarat Scholarship from the online portal. The application process which was closing on 15th October 2022 has been extended by one month, meaning that the online form can be filled up to 15th November 2022.

How many scholarships can I get from digital Gujarat?

Students from 1st to 12th standard with minimum 50% marks and regular attendance in the previous semester or standard examination. Rs.1.20 lakh for rural areas and Rs.1.50 lakh for urban areas are eligible.

How can I check my scholarship status for 2022/23 in Digital Gujarat?

Students need to visit the Digital Gujarat Scholarship Portal, log into the user dashboard, and click on the ‘Scholarship’ button to check the status of their scholarship application. Where you can see your application number in the status option next to it.

Big breaking news: Digital Gujarat Scholarship Form Extended Date | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ની ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ફેરફાર જોવો.

Leave a Comment