Gujarat Voters E-Shapath Certificate Download

Gujarat Voters E-Shapath Certificate Download

Gujarat Voters E-Shapath Certificate: ગુજરાત ચૂંટણી 2022ની તારીખ રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. બે તબક્કામાં અનુક્રમે 89 અને 93 વિધાનસભા મતવિસ્તાર માટે 01 અને 05 ડિસેમ્બર 2022ના રોજ પૂલિંગ થશે, ત્યારબાદ બંને તબક્કા માટે 08 ડિસેમ્બર, 2022ના રોજ મતગણતરી થશે અને SEC, ગુજરાત દ્વારા સત્તાવાર રીતે પરિણામો જાહેર કરવામાં આવશે.તે પહેલા ગુજરાત સરકાર દ્વારા E-Shapath Certificate ઓનલાઇન વિતરણ કરવામાં આવે છે.

આ E-Shapath Certificate માં શું છે.

આ E-Shapath Certificateમાં મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કરવાનું સર્ટીફિકેટ છે.

E-Shapath-Certificate

E-Shapath Certificate કઈ રીતે બનાવવું.

E-Shapath Certificate બનાવવા માટે નીચેના પગલાં અનુસરો:

  • પગલાં નંબર-1 : સૌ પ્રથમ E-Shapath Certificate બનાવવા માટે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
  • પગલાં નંબર-2 : ત્યારબાદ તમારી સામે VOTER E-PLADGE નું ડેશબોર્ડ તમારી સામે જોવા મળશે.
  • પગલાં નંબર-3 : ત્યાંરબાદ Titleમાં તમારે લાગુ પડતો ઓપશન પસંદ કરવો.
  • પગલાં નંબર-4 : Title પસંદ કર્યા પછી Enter Your Nameમાં તમારૂ નામ લખો.
  • પગલાં નંબર-5 : તમારૂ નામ લખ્યા પછી નીચે આપેલ કેપ્ચા કોડ બાજુના ખાલી ખાનામાં લખો, ત્યારબાદ નીચે આપેલ Submit બટન ઉપર ક્લિક કરો.
  • પગલાં નંબર-5 : તમારી સામે એકનવું ડેશબોર્ડ જોવા મળશે, જે E-Shapath Certificate હશે.
  • પગલાં નંબર-6 : E-Shapath Certificateની નીચે પ્રિન્ટનું બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરો. તમારા નામવાળું E-Shapath Certificate જોવા મળશે,

 

E-Shapath Certificate બનાવવા માટેની મહત્વની લિંક.

 

Also, Check

Leave a Comment