Eastern Railway Recruitment 2022 – Apply Online for Act Apprentice Posts | ઈસ્ટર્ન રેલ્વે ભરતી 2022 – એક્ટ એપ્રેન્ટીસ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો

Eastern Railway Recruitment 2022 – Apply Online for Act Apprentice Posts | ઈસ્ટર્ન રેલ્વે ભરતી 2022 – એક્ટ એપ્રેન્ટીસ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો

Eastern-Railway-Recruitment-2022

Eastern Railway Recruitment 2022 પોસ્ટનું નામ: RRC, ઈસ્ટર્ન રેલવે એક્ટ એપ્રેન્ટિસ 2022 ઓનલાઈન ફોર્મ

કુલ ખાલી જગ્યા: 3115

Eastern Railway Recruitment 2022: રેલ્વે ભરતી સેલ  ( RRC) માં ઈસ્ટર્ન (પૂર્વ) રેલ્વેએ એક્ટ એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓની ભરતી કરવા માટે સૂચના આપી છે.  જેમાં જે ઉમેદવારોએ  ખાલી જગ્યાની વિગતોમાં રસ ધરાવતા હોય અને તમામ પાત્રતા જેવી,કે વય મર્યાદા, તારીખો, એજયુકેશન લાયકાત વગેરે જેવા માપદંડો પૂર્ણ કરે શકે છે. તેઓ આ સૂચના વાંચી શકે છે અને પછી ઓનલાઇન અરજી કરી શકે છે. વધુ માહિતી માટે નીચે આપેલ આર્ટીકલ વાંચો.

 

RRC – ઈસ્ટર્ન (પૂર્વીય) રેલ્વે

જાહેરાત નંબર -RRC-ER/Act Apprentices/2022-23

ઈસ્ટર્ન રેલવે એક્ટ એપ્રેન્ટિસ  વેકેન્સી 2022

TOTALGYANS.COM

Eastern Railway Recruitment 2022ની અરજી ફીની વિગત

  • જનરલ, ઓબીસી, અને ઈડબલ્યુએસ ઉમેદવારોએ  રૂ. 100/-  ફિસ તરીકે ચૂકવવા પડશે.
  • SC/ST/PWBD/મહિલા ઉમેદવારો માટે કોઈ ફિસ ચૂકવવી પડશે.
  • ચુકવણી નો પ્રકાર: ઓનલાઈન માધ્યમથી ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઈન્ટરનેટ બેંકિંગ વગેરે દ્વારા ચૂકવવા પડશે.

Eastern Railway Recruitment 2022ની મહત્વપૂર્ણ તારીખોનું લિસ્ટ

  • વેબસાઇટ પર સૂચનાના પ્રકાશનની તારીખ: 23-09-2022
  • ઓનલાઈન અરજી ખોલવાની તારીખ અને સમય: 30-09-2022
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ અને સમય: 29-10-2022

Eastern Railway Recruitment 2022ની વય મર્યાદા (29-10-2022 ના રોજથી)

  • ન્યૂનતમ ઉંમર: 15 વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ
  • મહત્તમ ઉંમર: 24 વર્ષ પૂર્ણ કર્યા ન હોવા જોઈએ
  • SC/ST/OBC/PWD ઉમેદવારો માટે નિયમો મુજબ વયમાં છૂટછાટ લાગુ પડે છે.

Eastern Railway Recruitment 2022ની એજ્યુકેશન લાયકાત

  • ઉમેદવારો પાસે 10મા ધોરણની પરીક્ષા અથવા તેની સમકક્ષ અને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ (સંબંધિત ટ્રેડ્સ) પાસ હોવું જોઈએ.
Eastern Railway Recruitment 2022ની ખાલી જગ્યાઓની વિગતો
એક્ટ એપ્રેન્ટિસ
ક્ર.નં.વિભાગનું નામકુલ
1હાવડા વિભાગ659
2લિલુઆહ વર્કશોપ612
3સિયાલદહ વિભાગ440
4કાંચરાપરા વર્કશોપ187
5માલદા વિભાગ138
6આસનસોલ વર્કશોપ412
7જમાલપુર વર્કશોપ667
Eastern Railway Recruitment 2022ની ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો ઑનલાઇન અરજી કરતા પહેલા આપેલ સંપૂર્ણ સૂચનાઓ વાંચી શકે છે
Eastern Railway Recruitment 2022ની ભરતી ફ્રોમ ભરવા માટેની મહત્વપૂર્ણ લિંક્સ
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
સૂચનાઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટલિંક-1 | લિંક-2

વધુ પોસ્ટો વાંચો

Central Bank of India Recruitment 2022 | સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 2022 – 110 ઓફિસર પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો

Join Indian Army Recruitment Rally Admit card release for Gujarat 2022

Join Indian Navy Agniveer (MR) 2022 Admit Card Download

Title of a News Article

Leave a Comment