GSEB Gujarat Board Class 10 result 2022 declared || GSEB SSC RESULT 2022
ગુજરાત રાજ્યમાં તારીખ 6 JUN 2022ના રોજ GSEB Gujarat Board Class 10 result 2022 declared કરવામાં આવ્યું છે. તેના વિશે જાણીશું, તથા ગુજરાત રાજ્યમાં ક્યાં જિલ્લાનું કેટલું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. તેમજ GSEB SSC RESULT 2022 ને કઈ રીતે જોવું તેનાં વિશે માહિતી આ પોસ્ટમાં વિસ્તાર પૂર્વક જણાવીશ.
GSEB Gujarat Board Class 10 Result 2022 declared:-
ગુજરાત રાજ્યમાં તારીખ 4 JUN 2022ના રોજ ધોરણ-10 GSEB SSC RESULT 2022નું પરિણામ પ્રકાશિત કરવામાં આવ્યું. ધોરણ-10 (GSEB SSC RESULT 2022) પરીક્ષા માર્ચ/એપ્રિલ-2022માં 958 પરીક્ષા કેન્દ્રોમાં લેવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યમાં માર્ચ/એપ્રિલ-2022માં નોધાયેલા તમામ કેટેગરી ઉમેદવારોની સંખ્યા- 969077 ઉમેદવારોએ પરીક્ષા માટેના ફ્રોમ ભર્યા હતા. તેમાંથી માત્ર 947777 ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહીને પરીક્ષા આપીહતી. ગુજરાત રાજ્યમાં માર્ચ/એપ્રિલ SSC 2022નું પરિણામ 65.18 % જાહેર કરવામાં આવ્યું હતું.
GSEB SSC RESULT 2022માં નિયમિત ઉમેદવારોની માહિતી:-
માર્ચ/એપ્રિલ-2022માં નોધાયેલા નિયમિત ઉમેદવારોની સંખ્યા- 781702 ઉમેદવારોએ પરીક્ષા માટેના ફ્રોમ ભર્યા હતા. તેમાંથી માત્ર 772771 ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહ્યા હતા, અને તેમાંથી માત્ર 503726 ઉમેદવારોપરીક્ષામાં સફળ થયા, એટલે કે ગુજરાતમાં નિયમિત ઉમેદવારોની GSEB SSC RESULT 2022ની ટકાવારી 65.18% આવી હતી.
GSEB SSC RESULT 2022માં પુનરાવર્તિત (રિપીટર) ઉમેદવારોની માહિતી:-
માર્ચ/એપ્રિલ-2022માં નોધાયેલા પુનરાવર્તિત ઉમેદવારો સંખ્યા- 140485 ઉમેદવારોએ પરીક્ષા માટેના ફ્રોમ ભર્યા હતા. તેમાંથી માત્ર 133520 ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહ્યા હતા, અને તેમાંથી માત્ર 41063 ઉમેદવારો પરીક્ષામાં સફળ થયા, એટલે કે ગુજરાતમાં પુનરાવર્તિત (રિપીટર) ઉમેદવારોની GSEB SSC RESULT 2022ની ટકાવારી 30.75% આવી હતી.
GSEB SSC RESULT 2022માં ખાનગી ઉમેદવારોની માહિતી:-
માર્ચ/એપ્રિલ-2022માં નોધાયેલા ખાનગી નિયમિત ઉમેદવારો સંખ્યા- 9372 ઉમેદવારોએ પરીક્ષા માટેના ફ્રોમ ભર્યા હતા. તેમાંથી માત્ર 7612 ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહ્યા હતા, અને તેમાંથી માત્ર 968 ઉમેદવારો પરીક્ષામાં સફળ થયા, એટલે કે ગુજરાતમાં ખાનગી નિયમિત ઉમેદવારોની GSEB SSC RESULT 2022ની ટકાવારી 12.72% આવી હતી.
GSEB SSC RESULT 2022માં ખાનગી (રિપીટર) ઉમેદવારોની માહિતી:-
માર્ચ/એપ્રિલ-2022માં નોધાયેલા ખાનગી (રિપીટર) ઉમેદવારો સંખ્યા- 8572 ઉમેદવારોએ પરીક્ષા માટેના ફ્રોમ ભર્યા હતા. તેમાંથી માત્ર 7395 ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહ્યા હતા, અને તેમાંથી માત્ર 1589 ઉમેદવારો પરીક્ષામાં સફળ થયા, એટલે કે ગુજરાતમાં ખાનગી (રિપીટર) ઉમેદવારોની GSEB SSC RESULT 2022ની ટકાવારી 21.49% આવી હતી.
ગુજરાત રાજ્યમાં ક્યાં જિલ્લાનું કેટલું પરિણામ:-
ગુજરાત રાજયમાં ધોરણ-10 GSEB SSC RESULT 2022નું પરિણામ પ્રકાશિત કરવામાં આવ્યું. તેમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત છે. તેનું પરિણામ 75.65% આવ્યું છે. તેમજ રાજયમાં ધોરણ-10 GSEB SSC RESULT 2022નું સૌથી ઓછું પરિણામ ધરાવતો કેન્દ્રશાષિત પ્રદેશ દાદરા નગર હવેલી છે. તેનું પરિણામ 50.66% આવ્યું છે.
વધુ માહિતી માટે નીચે આપેલ ચિત્રમાં તમે જાતે જોઈ શકો છો.
GSEB SSC RESULT 2022 ને કઈ રીતે જોવું:-
નીચે આપેલ વેબ-સ્ટોરી, કે પોસ્ટની મદદથી તમે તમારું પરિણામ જાણી શકો છો.
GSEB SSC Result 2022 Live: Gseb.org Gujarat Board 10th results, how to check marks
GSEB Gujarat Board Class 10 result 2022 Date declared || GSEB SSC RESULT 2022
GSEB HSC RESULT 2022 ને કઈ રીતે જોવું:-
નીચે આપેલ વેબ-સ્ટોરી, કે પોસ્ટની મદદથી તમે તમારું પરિણામ જાણી શકો છો.
Gseb Hsc 2022ના નિયમિત ઉમેદવારોના પરિણામ અને મહત્વપૂર્ણ સમાચાર જાણો.
Gseb Hsc 2022ના ખાનગી નિયમિત ઉમેદવારોના પરિણામ અને લેટેસ્ટ ન્યૂઝ જાણો.