GSSSB Bin Sachivalay Clerk 2022 Preliminary Test Admit Card Date Announced @gsssb.gujarat.gov.in | GSSSB Bin Sachivalay Clerk 2022ની પ્રાથિમક કસોટી પરીક્ષાના Admit cardની તારીખ જાહેર @gsssb.gujarat.gov.in

GSSSB Bin Sachivalay Clerk 2022 Preliminary Test Admit Card Date Announced @gsssb.gujarat.gov.in | GSSSB Bin Sachivalay Clerk 2022ની પ્રાથિમક કસોટી પરીક્ષાના Admit cardની તારીખ જાહેર @gsssb.gujarat.gov.in

Gsssb Bin Sachivalay Clerk 2022 Preliminary Test Admit Card Date Announced ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડના અધિકારીઓએ આખરે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની 3901 જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન 24મી એપ્રિલ 2022ના રોજ કર્યું હતું , જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમજ ઓફિસ આસિસ્ટન્ટ, ક્લાર્કની લેખિત પરીક્ષાનું ફાઈનલ સિલેક્શન લીસ્ટનું પરિણામ 6 જાન્યુઆરી 2023ના રોજ જાહેર કર્યું. ત્યારબાદ આખરે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની 3901 જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન 5મી માર્ચ 2023થી 12 માર્ચ 2023ના રોજ કર્યું છે. એડમીટ કાર્ડ ક્યારેનીકળશે તે જોવા માટે આ લેખને વાંચો.

GSSSB Bin Sachivalay Clerkના પ્રાથિમક કસોટી (Main Exam)ની તારીખની રાહ જોઈ રહેલા ઉમેદવારો ખુશ છે કારણ કે આ ભરતી ફોર્મ 2018 ભરવામાં આવ્યું હતું, લાંબા સમય પછી ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડના અધિકારીઓએ 06 જાન્યુઆરી 2023ના રોજ બિન-સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષાનું ફાઈનલ પરિણામ જાહેર કર્યું હતું. . વ્યક્તિગત સ્કોરકાર્ડની સાથે, તેઓએ તમામ શ્રેણીઓ માટે GSSSB નોન-સેક્રેટરીયલ ક્લાર્ક કટ-ઓફ 2022 વિશે માહિતી આપતી નોટિસ પણ પ્રકાશિત કરી હતી. જે ઉમેદવારોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો કે જેઓએ આ પરિક્ષામાં પાસ થયા હતા, તેઓ નીચે આપેલ લિંક પર જઈને તેમનું એડમિટ કાર્ડ ચેક કરી શકે છે. તેમજ તારીખ સ્થળ અને સમય જોઈ શકે છે.

બિન સચિવાલય ક્લાર્ક સિલેકશન લીસ્ટ જાહેર 2022 @gsssb.gujarat.gov.in

હવે, બધા અરજદારો GSSSB Bin Sachivalay Clerkનું ફાઇનલ પરિણામ 2022 ચકાસી શકે છે. વિભાગે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ ગ્રેડ III @ gsssb.gujarat.gov.in, @ ojas.gujarat.gov.in, અથવા @  gsssbresults માટે પરિણામ પ્રકાશિત કર્યું છે. ફાઇનલ લિસ્ટ જોવા માટે આ લેખમાં નીચે જોઈ શકો છો.

પરીક્ષા બોર્ડ/ઓર્ગેનાઈઝરGujarat Subordinate Service Selection Board
જાહેરાત સૂચના નંબરGSSSB/201819/150
પોસ્ટનું નામBin Sachivalay Clerk and Office Assistant
કુલ જગ્યાઓ3901
પ્રાથિમક કસોટીના એડમિટ કાર્ડની તારીખ23 Feb. 2023
પ્રાથિમક કસોટીની તારીખ05 March 2023 To 12 March 2023
લેખિત કસોટીની તારીખ24th April 2022
OJAS ગુજરાત બિન સચિવાલય ક્લાર્કનું પરિણામ31 Aug 2022
બિન સચિવાલય ક્લાર્કનું ફાઈનલ સિલેકશન લીસ્ટ જાહેર06 Jan 2023
OJAS ઓફિસિયલ વેબસાઇટojas.gujarat.gov.in
ઓર્ગેનાઈઝર ઓફિસિયલ વેબસાઇટgsssb.gujarat.gov.in

GSSSB Bin Sachivalay Clerkના પરિણામોની રાહ જોઈ રહેલા ઉમેદવારો ખુશ છે કારણ કે આ ભરતી ફોર્મ 2018 ભરવામાં આવ્યું હતું, લાંબા સમય પછી ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડના અધિકારીઓએ 06 જાન્યુઆરી 2023ના રોજ બિન-સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષાનું ફાઈનલ પરિણામ જાહેર કર્યું હતું. . વ્યક્તિગત સ્કોરકાર્ડની સાથે, તેઓએ તમામ શ્રેણીઓ માટે GSSSB નોન-સેક્રેટરીયલ ક્લાર્ક કટ-ઓફ 2022 વિશે માહિતી આપતી નોટિસ પણ પ્રકાશિત કરી છે. જે ઉમેદવારોએ આ પરીક્ષામાં ભાગ લીધો છે. તેઓ નીચે આપેલ લિંક પર જઈને તેમનું સ્કોર કાર્ડ ચેક કરી શકે છે. તેમજ ફાઈનલ પરિણામ જોઈ શકે છે.

આ લેખો પણ વાંચો.

MP Patwari Recruitment Notification 2022-23 Out of 3555 VacanciesCISF Head Constable Admit Card 2022 Notification to Release
CRPF Head Constable Ministerial Recruitment 2023 Notification OutSSC Constable GD Admit Card 2022

GSSSB Bin Sachivalay Clerk:કટ-ઓફ ટકાવારી

GSSSB Bin Sachivalay Clerk કટ-ઓફ ટકાવારી 2022 (અપેક્ષિત) તમામ શ્રેણીઓ માટે ટકાવારીમાં નીચે દર્શાવેલ છે:

જાતિવાર ઉમેદવારટકા
જનરલ74%
ઓબીસી71%
ઈડબ્લ્યુએસ69%
એસસી63%
એસટી58%

GSSSB Bin Sachivalay Clerk: કટ ઓફ માર્ક્સ

The GSSSB Bin Sachivalay Clerk કટ ઓફ માર્ક્સ 2022 (અપેક્ષિત) તમામ કેટેગરીઓ માટે ટકાવારીમાં નીચે દર્શાવેલ છે:

જાતી તેમજ જેન્ડર વાઈજમાર્ક્સ
જનરલ-છોકરાઓ192.82
જનરલ-છોકરીઓ177.51
ઓબીસી-છોકરાઓ189.79
ઓબીસી-છોકરીઓ166.35
એસસી-છોકરાઓ185.53
એસસી-છોકરીઓ170.27
એસટી-છોકરાઓ150.45
એસટી-છોકરીઓ129.66
ઈડબ્લ્યુએસ-છોકરાઓ189.79
ઈડબ્લ્યુએસ-છોકરીઓ169.27
એક્સ-આર્મી125.06
અપંગ124.04

GSSSB Bin Sachivalay Clerk પરીક્ષાનું ફાઈનલ પરિણામ કેવી રીતે તપાસવું?

GSSSB ના અધિકારીઓએ 6 જાન્યુઆરી 2023ના રોજ લેવાયેલી GSSSB Bin Sachivalay Clerk પરીક્ષાનું ફાઈનલ પરિણામ જાહેર કર્યું છે. અહીં, અમે તમને GSSSB બિન-સચિવાલય લેખિત પરિણામ 2022 ઑનલાઇન કેવી રીતે તપાસવું તે વિશે જણાવી રહ્યા છીએ. તેથી, તમે નીચે દર્શાવેલ સરળ પગલાંને અનુસરીને તમારું પરિણામ ચકાસી શકો છો:

  1. GSSSB ની સત્તાવાર વેબસાઇટ એટલે કે @gsssb.gujarat.gov.in અથવા @gsssbresults.in ની મુલાકાત લો
  2. હવે, ગુજરાત બિન સચિવાલય કારકુન પરિણામ જોવા માટે લિંક શોધો.
  3. એક નવું પેજ ખુલશે. અહીં, તમારે તમારો પુષ્ટિકરણ નંબર અને જન્મ તારીખ દાખલ કરવી પડશે.
  4. કેપ્ચા દાખલ કરો અને પરિણામ જુઓ લિંક પર ક્લિક કરો.
  5. હવે, તમે ડિસ્પ્લે પર તમારું પરિણામ જોવો.

GSSSB બિન સચિવાલય ક્લાર્ક માટે મહત્વપૂર્ણ લિંક

પ્રાથિમક કસોટીના એડમિટ કાર્ડઅહીં ક્લિક કરો
પ્રાથિમક કસોટીના એડમિટ કાર્ડની સુચનાઅહીં ક્લિક કરો
GSSSB વેબસાઈટઅહીં ક્લિક કરો
GSSSB કટ-આઉટ રિજલ્ટઅહીં ક્લિક કરો
GSSSB ફાઈનલ ઉમેદવાર લીસ્ટઅહીં ક્લિક કરો
GSSSB રીજેક્ટ ઉમેદવાર લીસ્ટઅહીં ક્લિક કરો
GSSSB-Bin-Sachivalay-Clerk-Result-2022
  1. બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાનું ફાઈનલ પરિણામ કેવી રીતે તપાસવું?

    GSSSB-Bin-Sachivalay-Clerk-Result-2022

    GSSSB Bin Sachivalay Clerk પરીક્ષાનું ફાઈનલ પરિણામ જોવા માટે આ લેખમાં તમને સરળ રીત આપેલી છે. તે જોવો .- https://totalgyans.com/

  2. GSSSB Bin Sachivalay Clerkનું ફાઈનલ સિલેકશન લીસ્ટ ક્યારે બહાર પડશે?

    GSSSB-Bin-Sachivalay-Clerk-Result-2022

    GSSSB Bin Sachivalay Clerkનું ફાઈનલ સિલેકશન લીસ્ટ 06 જાન્યુઆરી 2023ના રોજ GSSSBની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જોવા મળશે.

  3. GSSSB Bin Sachivalay Clerkની કટ-ઓફ ટકાવારી કેવી રીતે જોવી?

    GSSSB-Bin-Sachivalay-Clerk-Result-2022

    GSSSB Bin Sachivalay Clerkની કટ-ઓફ ટકાવારી જોવા માટે આ લેખમાં તમને સરળ રીત આપેલી છે. તે જોવો. – https://totalgyans.com/

  4. GSSSB Bin Sachivalay Clerkનું પ્રાથિમક કસોટીના એડમિટ કાર્ડની તારીખ ક્યારે બહાર પડશે?

    GSSSB Bin Sachivalay Clerkનું પ્રાથિમક કસોટીના એડમિટ કાર્ડની તારીખ 23 ફેબ્રુઆરી ૨૦૨3ના રોજ બહાર પડશે?

Leave a Comment