ગુજરાત પોલીસ ભરતી: 14365 ઉમેદવારોનું ફોર્મ રદ, જાણો શું છે કારણ | Gujarat Police Bharti Rejected List 2024 Delcalere

ગુજરાત પોલીસ ભરતી: 14365 ઉમેદવારોનું ફોર્મ રદ, જાણો શું છે કારણ | Gujarat Police Bharti Rejected List 2024 Delcalere

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Gujarat Police Bharti Rejected List 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વર્ગ-3 સંવર્ગની પો.સ.ઇ. અને લોકરક્ષક કેડરની ભરતીમાં મોટો ધડાકો થયો છે. Advertisement No.: GPRB/202324/1 હેઠળ ફોર્મ ભરનારા કુલ 14365 ઉમેદવારોને નકારી કાઢવામાં આવ્યા છે.

"Total Gyans" Mobile APP to get Instant Free Job Alert on your Mobile Install Now
Total Gyans - Job Alert App
Gujarat Police Bharti Rejected List 2024
Gujarat Police Bharti Rejected List 2024

Gujarat Police Bharti Rejected List 2024 – PDF Download.

જાહેર કરવામાં આવેલા List of Rejected Applicants PDFમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ તમામ ઉમેદવારો જનરલ કેટેગરીના છે અને તેમના ફોર્મ રિજેક્ટ થવાનું મુખ્ય કારણ ચલણ ભરવામાં આવ્યું ન હોવું છે.

Gujarat Police Bharti Rejected List 2024 – PDF Download.

આ નિર્ણયને પગલે હજારો ઉમેદવારોના સપના ચકનાચૂર થઈ ગયા છે. જે ઉમેદવારોએ પોલીસ દળમાં જોડાવાનું સ્વપ્ન સેવ્યું હતું તેમના માટે આ એક મોટો આંચકો છે.

 

ઉમેદવારોને શું કરવું જોઈએ?

જે ઉમેદવારોનું નામ આ યાદીમાં સામેલ છે તેમણે તાત્કાલિક ભરતી બોર્ડનો સંપર્ક કરીને વધુ માહિતી મેળવવી જોઈએ. શક્ય છે કે કોઈ તકનીકી ખામીને કારણે તેમનું ફોર્મ રિજેક્ટ થયું હોય.

More Post:-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top