How to get admission in Bachelor Of Arts in M. N. college in Visnagar 2022? || એમ. એન. કોલેજ, વિસનગરમાં બેચરલ ઓફ આર્ટ્સનું પ્રવેશ 2022માં કેવી રીતે કરવો?
M. N. college in Visnagarમાં બેચલર ઓફ આર્ટ્સમાં પ્રવેશ માટેની અખબાર યાદી, તારીખ 07 જૂન 2022ના રોજ M. N. college Visnagarની મુખ્ય ઓફિસિયલ વેબસાઇટ ઉપર તેમજ M. N. college ના નોટિસ બોર્ડ ઉપર જાહેરાત કરેલ છે.
M. N. college Visnagarમાં કઈ કઈ ડિગ્રી કોલેજ આવેલી છે?
M. N. college Visnagarમાં બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ આર્ટ્સ, અને માસ્ટર ઓફ સાયન્સ એમ ચાર કોલેજો આવેલી છે. પરંતુ આપણે આજે આ પોસ્ટમાં બેચલર ઓફ આર્ટ્સ વિશે જાણીશું, માટે આગળ વધુ જાણો.
M. N. college Visnagarમાં બેચલર ઓફ આર્ટ્સમાં કયા કયા વિષયો પર ગ્રેજ્યુએટ થાય છે.
M. N. college Visnagarમાં બેચલર આર્ટ્સમાં ઇતિહાસ, રાજકીય વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી વિષય ઉપર ગ્રેજ્યુએટ થાય છે. આ કોલેજ સરકારી કોલેજ છે. જે HNGU PATAN યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. જે વિસનગરની સૌથી જૂની અને પ્રખ્યાત કોલેજ છે. જેની સ્થાપના 1946માં થઈ હતી.
M. N. college Visnagarમાં બેચલર ઓફ આર્ટ્સમાં એડમિશન લેવા માટે કયા કયા ડૉક્યુમેન્ટ જોઈએ.:-
M. N. college Visnagarમાં બેચલર આર્ટ્સમાં એડમિશન લેતી વખતે જરૂરી ડૉક્યુમેન્ટનું લિસ્ટ નીચે બતાવવામાં આવ્યું છે.
ફરજિયાત (Compulsory) ડૉક્યુમેન્ટનું લિસ્ટ:-
- Hsc Marksheet
- SSC Marksheet
- Leaving Certificate
- 2 Passport Size Photo Copies
વૈકલ્પિક (Optional) ડૉક્યુમેન્ટનું લિસ્ટ:-
- NSS Certificate
- Ncc Certificate
- Caste Certificate(SEBC/OBC, ST, અને SC ઉમેદવારો માટે ફરજિયાત છે.)
- Non-Creamy Layer Certificate (OBC/SEBC ઉમેદવારો માટે ફરજિયાત છે.)
- Affidavit Certificate (જો અભ્યાસક્રમમા બ્રેક પડેલ હોય તો.)
- Trial Certificate
- Ebc Certificate (EWS ઉમેદવારો માટે ફરજિયાત છે.)
- Adharcard
M. N. college Visnagarમાં બેચલર ઓફ આર્ટ્સમાં એડમિશન લેવા માટે ફ્રોમ કઈ તારીખ સુધી ભરી શકાય છે.
M. N. college Visnagarમાં બેચલર આર્ટ્સમાં એડમિશન ફ્રોમ ભરવાની તારીખ 7 જૂન 2022 થી લઈને 17 જૂન 2022 સુધી ફોર્મ ભરી શકાશે.
M. N. college Visnagarમાં બેચલર ઓફ આર્ટ્સમાં એડમિશન લેવા માટે ફ્રોમ કઈ રીતે ભરવું.
M. N. college Visnagarમાં બેચલર આર્ટ્સમાં એડમિશન ફ્રોમ ઓનલાઈન મોડથી ભરાય છે. તેમજ ફ્રોમ ભરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ M. N. collegeની વેબસાઇટ પર જવું પડશે.
M. N. collegeની ઓફિસિયલ વેબસાઇટ માટે અહિયાં ક્લિક કરો.
M. N. collegeની વેબસાઇટ ખૂલતાં જ તમારી સામે વેબસાઇટનું ડેક્ષબોર્ડ ચાલુ થશે. તેમાં લેટેસ્ટ ઇવેંટ્સમાં Admission form B.A. Sem-1 2022-23ના ફ્રોમ ભરવાની લિન્ક પર ક્લિક કરો. તમારી સામે B.A. Sem-1 2022-23નું એડમિશન ફ્રોમ ખુલી જશે.
M. N. college Visnagarમાં બેચલર ઓફ આર્ટ્સમાં એડમિશન ફ્રોમ કઈ રીતે ભરવું.
BACHELOR OF ARTS Sem – 1નું ફોર્મ સરળ રીતે સમજવા માટે આપણે તેને સાત ભાગમાં અલગ કરી દઈએ.
1. Basic Details:-
બેજીક ડિટેલ્સમાં ઉમેદવારનું નામ,ફાધરનું નામ, અટક, જન્મ તારીખ તેમજ જાતિની કેટેગરી જેવી વિગત ભરવાની છે.
2. HSC Details:-
HSC Detailsમાં ધોરણ-12ની માર્કશીટ, SSCની માર્કશીટ તેમજ ધોરણ-12માં ભણેલ શાળાની વિગત ભરવાની રહે છે.
3. Subject Wise HSC Marks:-
Subject Wise HSC Marksના કોલમમાં ધોરણ-12ની માર્કશીટના વિષય તેમજ મેળવેલ ગુણ લખવાના હોય છે.
4. Subjects:-
Subjectsમાં તમારે જે કોઈ એક વિષય નક્કી કરવાનો હોય છે. જેમાં તમારો મુખ્ય વિષય હશે. M. N. college Visnagarમાં બેચલર આર્ટ્સમાં કોલેજનો મુખ્ય વિષય સંસ્કૃત છે.
5. Other Details:-
6. Extra Details:-:-
7. Attachment:-:-
Attachmentમાં ઉમેદવારને ઉપર બતાવવામાં આવેલ ડૉક્યુમેન્ટની સામે ટીક કરીને ફ્રોમને SUBMITED કરીને ફ્રોમની પ્રિન્ટ આઉટ લઈને કોલેજમાં વેરિફિકેશન કરાવવાનું હોય છે.
M. N. college Visnagarમાં ડૉક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કરાવવાનું હોય છે.
M. N. college Visnagarની વેબસાઇટમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારે ફ્રોમની પ્રિન્ટ આઉટ તેમજ લાગુ પડતાં ડૉક્યુમેન્ટ લઈ, તારીખ- 16 જૂન 2022 થી 20 જૂન 2022ના સમય પત્રક વેબસાઇટ પર મૂકવામાં આવશે. તે તારીખની ચોકસાઇ કરી, ઉમેદવારે વેરિફિકેશન ફી 20/- Rs. લઈને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે.