Mazagon Dock Non-Executive Recruitment 2022 | Mazagon Dock Shipbuilders Ltd નોન-એક્ઝિક્યુટિવ ભરતી 2022
Mazagon Dock Non-Executive Recruitment 2022 : Mazagon Dock Shipbuilders Ltdએ ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ આધારિત ખાલી જગ્યા પર નોન-એક્ઝિક્યુટિવની ભરતી માટે સૂચના જાહેર કરી છે. જેમાં જે ઉમેદવારોએ 10પાસ, ડિગ્રી પાસ, આઇટીઆઇ, તેમજ ડિપ્લોમા કરેલું હોય, તેવા ઉમેદવારોએ આ ખાલી જગ્યાની વિગતોમાં રસ ધરાવતા હોય, તેવા તમામ ઉમેદવારોએ આ સૂચના વાંચી શકે છે અને ઓનલાઇન અરજી કરી શકે છે.
Mazagon Dock Shipbuilders Ltd નોન-એક્ઝિક્યુટિવ ભરતી 2022
Mazagon Dock Shipbuilders Ltd દ્વારા નોન-એક્ઝિક્યુટિવની 1041 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં મહિલા અને પુરુષ ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન ફ્રોમ ભરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફ્રોમ 12 સપ્ટેમ્બર 2022 થી 30 સપ્ટેમ્બર 2022 સુધી Mazagon Dock Shipbuilders Limitedની ઓફિસિયલ વેબસાઇટ પરથી ભરી શકાશે. Mazagon Dock Shipbuilders Limitedમાં નોકરી કરવા માગતા ઉમેદવારો માટે આ નોકરી માટેની સુંવર્ણ તક છે.
Mazagon Dock Shipbuilders Ltd નોન-એક્ઝિક્યુટિવ ભરતી 2022
સંસ્થાનું નામ | Mazagon Dock Shipbuilders Ltd |
પોસ્ટનું નામ | નોન-એક્ઝિક્યુટિવ |
કુલ જગ્યાઓ | 1041 |
અરજીનો પ્રકાર | ઓનલાઇન |
જોબ લોકેશન | મુંબઈ (ઓલ-ઈન્ડિયા) |
ફ્રોમ ભરવાની છેલ્લી તારીખ | 30 સપ્ટેમ્બર 2022 |
ઓફિસિયલ વેબસાઇટ | www.mazagondock.in |
Mazagon Dock Shipbuilders Ltd Recruitment 2022 | Mazagon Dock Shipbuilders Ltd ભરતી 2022
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
કુશળ ગ્રેડ-I (IDA-V) | 900 |
અર્ધ-કુશળ Gr-I (IDA-II) | 125 |
અર્ધ-કુશળ Gr-III (IDA-IVA) | 09 |
કુશળ ગ્રેડ-II(IDA-VI) | 02 |
વિશેષ ગ્રેડ (ID-VIII) | 02 |
સ્પેશિયલ ગ્રેડ (IDA-IX) | 03 |

Mazagon Dock Shipbuilders Ltd નોન-એક્ઝિક્યુટિવ ભરતી શૈક્ષણિક લાયકાત
Mazagon Dock Shipbuilders Ltd નોન-એક્ઝિક્યુટિવ ભરતીમાં ફ્રોમ ભરવા માટે શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારે 10પાસ, ડિગ્રી પાસ, આઇટીઆઇ, તેમજ ડિપ્લો પૈકી કોઈપણ એક લાયકાત ઉપર ફ્રોમ ભરી શકે છે.
પોસ્ટનું નામ | શૈક્ષણિક-લાયકાત |
કુશળ ગ્રેડ-I (IDA-V) | રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ પ્રમાણપત્ર 12મું, ડિપ્લોમા/ડિગ્રી |
અર્ધ-કુશળ Gr-I (IDA-II) | 10 પાસ, ITI |
અર્ધ-કુશળ Gr-III (IDA-IVA) | 10 પાસ |
કુશળ ગ્રેડ-II(IDA-VI) | યોગ્યતાનું પ્રમાણપત્ર (એન્જિન ડ્રાઈવર 2જી વર્ગ) |
વિશેષ ગ્રેડ (ID-VIII) | યોગ્યતાનું પ્રમાણપત્ર (2જી વર્ગ માસ્ટર) |
સ્પેશિયલ ગ્રેડ (IDA-IX) | યોગ્યતાનું પ્રમાણપત્ર (ઇજનેર કાર્ય કરવા માટેનું લાઇસન્સ) |
Mazagon Dock Shipbuilders Ltd નોન-એક્ઝિક્યુટિવ ભરતી પગાર ધોરણ
Mazagon Dock Shipbuilders Ltd નોન-એક્ઝિક્યુટિવ ભરતીમાં પગાર ધોરણ ઉમેદવારને નીચે પોસ્ટ પ્રમાણેનું પગાર ધોરણનું ટેબલ જોઈને, કોઈપણ એક પોસ્ટ ઉપર ઉમેદવાર ફ્રોમ ભરી શકે છે.
પોસ્ટનું નામ | પગાર (રૂપિયામાં) |
કુશળ ગ્રેડ-I (IDA-V) | 17000- 64360 |
અર્ધ-કુશળ Gr-I (IDA-II) | 13200-49910 |
અર્ધ-કુશળ Gr-III (IDA-IVA) | 16000-60520 |
કુશળ ગ્રેડ-II(IDA-VI) | 18000-68120 |
વિશેષ ગ્રેડ (IDA-VIII) | 21000-79380 |
સ્પેશિયલ ગ્રેડ (IDA-IX) | 22000-83180 |
Mazagon Dock Shipbuilders Ltd ભરતી 2022નું ફ્રોમ તેમજ સૂચનાઑ.
ઓફિસિયલ સૂચના | અહીંયા ક્લિક કરો. |
ઓનલાઇન ફ્રોમ | અહીંયા ક્લિક કરો. |
વધારે જોબની પોસ્ટો જોવો | અહીંયા ક્લિક કરો. |
More Posts
CSIR UGC NET June Admit Card 2022 – CBT Admit Card Download
GPSC 2022 – CDPO, Manager & Other Admit Card Download