R M Prajapati Arts College, Satlasana Admission Information 2022-2023 || આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ,સતલાસણામાં પ્રવેશની માહિતી 2022-2023

R M Prajapati Arts College, Satlasana Admission Information 2022-2023 || આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ,સતલાસણામાં પ્રવેશની માહિતી 2022-2023

Shri Babulal Poonamchand Shah Vidhyasankul કેમ્પસમાં R M Prajapati Arts College, Satlasana કોલેજમાં Admission કઈ રીતે લેવું, તેની પ્રોસેસ ઓનલાઈન કે ઓફલાઇન ફ્રોમ વિશે, તેમજ ત્યાં કયા કયા વિષય ઉપર અને આ કોલેજમાં કયા કોર્ષ થાય છે, તેના વિશે આ પોસ્ટમાં આગળ વાંચો.

R M Prajapati Arts College, Satlasana, Admission ફ્રોમ (ઓનલાઈન કે ઓફલાઇન) મોડ:-

RM Prajapati Arts College, Satlasana Admission ફ્રોમ ઓનલાઈન ફ્રોમ ભરી શકાય છે. આ કોલેજમાં મુખ્ય વિષય ENGLISH છે.

R M Prajapati Arts College, Satlasana, Admission ફ્રોમ કઈ રીતે ભરી શકાય:-

આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજમાં એડમિશન 2022-2023 ના ફ્રોમ ઓનલાઈન કઈ રીતે ભરવા, તેમજ ફ્રોમ ભરવા માટે કયા કયા ડૉક્યુમેન્ટની વિગત વિશે નીચે વધુ જાણીએ.

R M Prajapati Arts College, Admission ફ્રોમ ભરવા માટેના ડૉક્યુમેન્ટ :-

આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજમાં SEMવાર એડમિશન માટે અલગ ડૉક્યુમેન્ટની જરૂર પડે છે.

આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજમાં SEM-1 એડમિશન ડૉક્યુમેન્ટ:-

આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજમાં SEM-1 એડમિશન ડૉક્યુમેન્ટ નીચે મુજબ છે.

  1. સ્ટુડન્ટનું આધાર કાર્ડ.
  2. વાલીનો આવકનો દાખલો.
  3. ધોરણ-10ની માર્કશીટ
  4. ધોરણ-12ની માર્કશીટ.
  5. બૅન્ક પાસબૂક.
  6. જાતિનો દાખલો. (જનરલ સ્ટુડન્ટને લાગુ પડતું નથી.)
  7. LC.
  8. સ્ટુડન્ટનો ફોટો.
  9. સ્ટુડન્ટની સહીનો નમૂનો.
  10. જો અભ્યાસક્રમમાં બ્રેક પડેલ હોયતો સોગંધનામું.

નોધ:- દરેક સ્ટુડન્ટે ફ્રોમમાં પોતાનો મોબાઇલ નંબર તેમજ ઈ-મેલ આઈડી ફરજિયાત પણે લખવાની રહેશે. કારણ કે એડમિશન તમામ માહિતી મોબાઈલ કે ઈ-મેલ આઈડી દ્વારા જાણ કરવામાં આવશે.

આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજમાં SEM-3,5 એડમિશન ડૉક્યુમેન્ટ:-

આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજમાં SEM-3,5 એડમિશન ડૉક્યુમેન્ટ નીચે મુજબ છે. ઉપર સેમ-1 માં બતાવેલ ડૉક્યુમેન્ટ જોઈશે, તથા તેમાં વધુ એક ડૉક્યુમેન્ટમાં છેલ્લાં સેમિસ્ટરની માર્કશીટ જોઈશે.

R M Prajapati Arts Collegeમાં એડમિશન ફ્રોમ 2022-2023:-

હવે આપણે, આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજમાં એડમિશન 2022-2023 ના ફ્રોમ ઓનલાઈન કઈ રીતે ભરવા તેની માહિતી સ્ટેપ બાય સ્ટેપ લઈશું.

આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ એડમિશન ફ્રોમ પેજ-1:-

  • સ્ટેપ-1- આપણે, R M Prajapati Arts College, SATLASANAની વેબસાઇટ GOOGLE સર્ચબારમાં ટાઈપ કરો. (RM Prajapati Arts College, SATLASANAની વેબસાઇટ માટે અહિયાં ક્લિક કરો.)
  • સ્ટેપ-2- તમારી સામે R M Prajapati Arts College, SATLASANAની વેબસાઇટનું ડેશબોર્ડ દેખાશે.
  • સ્ટેપ-3- ડેશબોર્ડમાં BA સેમ-1 ઓનલાઈનનો એડમિશન ઓપ્શન દેખાશે. જે ઉપરના ફોટોમાં લાલ તીરની નિશાની કરીને બતાવ્યા મુજબ તેના પર ક્લિક કરો.
  • સ્ટેપ-4- તમારી સામે એક નવું ડેશબોર્ડ દેખાશે. તેમાં તમારે 2022-2023 સિલેક્ટ કરવાનું રહેશે. હવે તમારી સામે એક નવું સેમિસ્ટર સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે.
  • સ્ટેપ-5- તમારે તેમાં સેમ-1 સિલેક્ટ કરવું.
  • સ્ટેપ-6- તમારી સામે BA સેમિસ્ટર-1નું ઓનલાઈન એડમિશન ફ્રોમ જોવા મળશે.
  • સ્ટેપ-7-  તમારી સામે મુખ્ય વિષય ચોઈસ કરવાનો ઓપ્શન આવશે. તેમાં તમારો મુખ્ય વિષય આગળ ક્લિક કરવી તે ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે.
  • સ્ટેપ-8- સ્ટુડન્ટનું પૂરુંનામ SSC માર્કશીટ મુજબ કેપિટલમાં લખવું. ત્યારબાદ પિતા, માતા, અને દાદાનું નામ લખવું.
  • સ્ટેપ-9- સ્ટુડન્ટનું પૂરું સરનામું લખવું. તેમજ આધારકાર્ડ ની વિગત ભરીને આધાર કાર્ડ અપલોડ કરવું.
  • સ્ટેપ-10- સ્ટુડન્ટનો મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઇ-ડી લખવી.
  • સ્ટેપ-11- સ્ટુડન્ટની જ્ન્મ તારીખ, જેન્ડર(MALE, FEMALE) તેમજ જાતિ (CAST) સિલેક્ટ કરીને જાતિનો દાખલો અપલોડ કરવો.
  • સ્ટેપ-12- સ્ટુડન્ટની બૅન્ક પાસબૂકની માહિતી જીણવટ પૂર્વક ભરીને બૅન્ક પાસબુક અપલોડ કરવી.
  • સ્ટેપ-13- ધોરણ-10ની માર્કશીટની વિગત ચોકસાઇ પૂર્વક ભરવી. તેમજ ધોરણ-10ની માર્કશીટ અપલોડ કરવી.
  • સ્ટેપ-14- ધોરણ-12ની માર્કશીટની વિગત કાળજી-પૂર્વક ભરવી. તેમજ ધોરણ-12ની માર્કશીટ અપલોડ કરવી.
  • સ્ટેપ-15- જો અભ્યાસક્રમમાં બ્રેક પડેલ હોય તો સોગંધનામું અપલોડ કરવું.
  • સ્ટેપ-16- હવે ફ્રોમને ચકાસણી કરીને SUBMITED બટન પર ક્લિક કરવી. ત્યાર બાદ તમારી સામે ફ્રોમનો બીજું પેજ ખુલશે.

આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ એડમિશન ફ્રોમ પેજ-2:-

બીજા પેજમાં તમને આગળના પેજમાં તમે જે ડૉક્યુમેન્ટ અપલોડ કરેલ, તે ડૉક્યુમેન્ટ જોવા મળશે. જો આ ડૉક્યુમેન્ટમાં કોઈ ખોટું ડૉક્યુમેન્ટ અપલોડ થઈ ગયું હોય તો, ત્યાં નવું ડૉક્યુમેન્ટ અપલોડ કરી, NEXT બટન ક્લિક કરવું.

આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ એડમિશન ફ્રોમ પેજ-3:-

ત્રીજા પેજમાં તમને તમારું ભરેલું ફ્રોમ, ફી સ્ટક્ચર પ્રિન્ટ તેમજ ONLINE ADMISSION FEE PAY કરવાનું બટન દેખાશે. ત્યાં બટન પર ક્લિક કરીને ONLINE ADMISSION FEE PAY કરીને, તમારે ફ્રોમની પ્રિન્ટ તેમજ સાથે અપલોડ કરેલ ડૉક્યુમેન્ટની કોપી જોડી, તમારે કોલેજમાં ડૉક્યુમેન્ટ જમા કરાવી દેવા.

Shri Babulal Poonamchand Shah Vidhyasankul કેમ્પસમાં કઈ કઈ કોલેજો આવેલી છે.

Shri Babulal Poonamchand Shah Vidhyasankul કેમ્પસમાં મુખ્ય બે કોલેજો આવેલી છે.

  1. R M Prajapati Arts College, SATLASANA (ગ્રાન્ટેડ અને સેલ્ફ-ફાઇનાન્સ)
  2. SCIENCE & COMMERCE COLLEGE, SATLASANA (સેલ્ફ-ફાઇનાન્સ)

R M Prajapati Arts College, સતલાસણામાં કયા કોર્ષ અને વિષય કયા કયા છે.

R M Prajapati Arts College, SATLASANAમાં BACHELOR OF ARTS અને MASTER OF ARTS બને કોર્ષ થાય છે. આ કોલેજમાં BACHELOR OF ARTS  ગ્રાન્ટેડ અને MASTER OF ARTS સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે.

BACHELOR OF ARTSઅને MASTER OF ARTS બને કોર્ષમાં, SANSKRIT, ENGLISH, GUJARATI, HINDI, SOCIOLOGY વિષય આવેલા છે. જેમાં કોલેજનો મુખ્ય વિષય અંગ્રેજી છે.

Leave a Comment