Shri R. J. Patel Shishumandir, Satlasana Teacher walk-in interviews 2022
શ્રી આર.જે. પટેલ શિશુમંદિર, સતલાસણા ટીચર વોક-ઇન ઇન્ટરવ્યુ 2022
આરધના વિદ્યાસંકુલ, સતલાસણા દ્વારા સંચાલિત Shri R. J. Patel Shishumandir, Satlasana શાળાએ શિક્ષકની ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરનામું પ્રકાશિત કર્યું છે. જે ઉમેદવારો ખાલી જગ્યાની વિગતોમાં રસ ધરાવતા હોય અને તમામ પાત્રતા માપદંડો પૂર્ણ કરે છે તેઓ સૂચના વાંચી શકે છે અને ઇન્ટરવ્યુમાં વોક-ઇન કરી શકે છે.
વોક-ઇન ઇન્ટરવ્યુ માટે જરૂરી માહિતી:-
આરધના વિદ્યાસંકુલ સંસ્થામાં નીચે મુજબ સ્ટાફની જરૂરિયાત હોઈ લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડેલ અરજી તેમજ જરૂરી પ્રમાણપત્રો જોડી નીચેના સરનામે રૂબરૂ આવવાનું રહેશે.
પોસ્ટનું નામ:-
- અંગ્રેજી – 1
- ગણિત, વિજ્ઞાન -1
ઇન્ટરવ્યુમાં વોક-ઇનની તારીખ:-
ઉમેદવારે સ્વ-ખર્ચે રૂબરૂ આવવાની તા-૨૦/૦૬/૨૦૨૨/ થી ૨૫/૦૬/૨૦૨૨ (પ્રાથમિક વિભાગ) સવારે ૭:૩૦ થી ૧૨ કલાક સુધી.
લાયકાત:-
- અંગ્રેજી વિષય શિક્ષક માટે ઉમેદવારે તેની શૈક્ષણિક લાયકાત બેચરલ ઓફ આર્ટ્સ સાથે બેચરલ ઓફ એજ્યુકેશન, અથવા P.T.C. હોવું જરૂરી છે.
- તેમજ ગણિત, વિજ્ઞાન શિક્ષક માટે ઉમેદવારે તેની શૈક્ષણિક લાયકાત બેચરલ ઓફ સાયન્સ સાથે બેચરલ ઓફ એજ્યુકેશનહોવું જરૂરી છે.
ઇન્ટરવ્યુ માટે રૂબરૂ આવવાનું સ્થળ:-
શ્રી આર.જે.પટેલ શિશુમંદિર, આરાધના વિદ્યાસંકુલ,સતલાસણા. જિલ્લો-મહેસાણા, ગુજરાત, 384330
વધુ માહિતી માટે સૂચના ઉપર ક્લિક કરી વધુ જાણકારી મેળવો.
