કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 01 ફેબ્રુઆરી 2023ના સવારે 11 કલાકથી નાણાકીય વર્ષ 2023-24 માટે સંસદ (Union Budget 2023) માં બજેટ રજૂ કરયું. આ મોદી સરકારના બીજા કાર્યકાળનું પાંચમું બજેટ છે.
આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું આ અંતિમ બજેટ હશે. એટલા માટે આશા છે કે, આ વખતે કેન્દ્રીય બજેટમાં 2024ની ચૂંટણીમાં ધ્યાને રાખીને જાહેરાતો થઈ શકે છે.
બજેટ 2023થી કૃષિ, શિક્ષણ, ઈન્કમ ટેક્સ સ્લેબ, હેલ્થ અને સરકારી યોજનાઓથી લઈને હોમ લોન, સ્વાસ્થ્ય વીમા ક્ષેત્રની આશાઓ બંધાયેલી છે.
બજેટ 2023થી કૃષિ, શિક્ષણ, ઈન્કમ ટેક્સ સ્લેબ, હેલ્થ અને સરકારી યોજનાઓથી લઈને હોમ લોન, સ્વાસ્થ્ય વીમા ક્ષેત્રની આશાઓ બંધાયેલી છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ પાંચમુ બજેટ છે.