GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા 2022ના એડમિટ કાર્ડ જારી - ડાઉનલોડ
Learn more
GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા 2022ના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો.
Learn more
ગુજરાત પંચાયત સેવા પસંદગી (GPSSB) એ જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે એડમિટ કાર્ડ માટે અરજીઓ આમંત્રિત કરતી સૂચના જાહેર કરી છે.
GPSSB વિવિધ ખાલી જગ્યા 2022 ફોર્મ ભરવાની તારીખ 18મી ફેબ્રુઆરી 2022 થી 8મી માર્ચ 2022 સુધી પૂરી થઈ ગઈ હતી.
એડમિટ કાર્ડ ડાઉનલોડ તારીખ 27-03-2023 થી 09-04-2023 છે
પ્રવેશ કાર્ડ પ્રિલિમ પરીક્ષા તારીખ: 9-04-2023.
એડમિટ કાર્ડ ડાઉનલોડ તારીખ 27-03-2023 બપોરે 1 વાગયે થી 09-04-2023 પરીક્ષાના સમય સુધી છે.
સંયુક્ત ગુજરાત પંચાયત સેવા પસંદગી (GPSSB) પરીક્ષાની પરીક્ષાનો સમય, કેન્દ્ર, તારીખ અને સ્થળાંતર: સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
Learn more
ઓફિસિયલ વેબસાઇટ અને એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું. તેમજ વધુ જાણવા મ
ાટે અહીં ક્લિક કરો.
Learn more