• PMJAY- માં યોજના હેઠળ આવરી લેવામાં આવેલ 85 લાખ લાભાર્થી પરિવારોને રૂ.5 લાખ ને બદલે 10 લાખની મફત તબીબી સંભાળ.
* . મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના જાહેર કરી.
• છોટા ઉદેપુર, મહિસાગર અને ડાંગ જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થપાશે
• પાંચ નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે
• પાંચ ITI ને મેગા ITI માં રૂપાંતરિત કરવામાં આવશે.