ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતીના કોલલેટર જાહેર.

ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) દ્વારા ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ફેબ્રુઆરી, 2024ના મહિનામાં યોજાશે. પરીક્ષામાં ભાગ લેવા માટે, ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની જરૂર છે.

ઓનલાઈન પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરો: 01 થી 28-02-2023

ઓનલાઈન પરીક્ષા: 05 થી 28-02-2023

Qualification Details Candidate Should Possess 12 પાસ (સમકક્ષ)

વનરક્ષકની ખાલી જગ્યાઓ 823 છે.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ કોલ લેટર, પરીક્ષા હોલ ટિકિટ અને પરીક્ષાનું ટાઈમ ટેબલ ડાઉનલોડ કરો.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરો. તેમજ વધુ માહિતી માટે નીચે આપેલ લિન્કની મદદથી વેબસાઈટની મુલાકાત કરો.