જે ઉમેદવારોએ ગુજરાત ફોરેસ્ટની પરીક્ષા આપેલ છે તેઓએ નીચેની લિંક ઉપર ક્લિક કરીને પોતાની આન્સર કી જોઈ શકે છે ..
FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ની તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet જાહેર.
ગુજરાત વન રક્ષક (વનગાર્ડ) ભરતી 2024 ની ફાઇનલ આન્સર કી 6 મે, 2024 ના રોજ ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા જાહેર કરવામાં આવી.
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિક્ષાની ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટેની પદ્ધતિ. નીચે આપેલ લિન્કની મુલાકાત કરો.