બીટગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર.

જે ઉમેદવારોએ  ગુજરાત ફોરેસ્ટની પરીક્ષા આપેલ છે તેઓએ નીચેની લિંક ઉપર ક્લિક કરીને પોતાની આન્સર કી જોઈ શકે છે ..

 FOREST/202223/1, વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ની તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet જાહેર.

ગુજરાત વન રક્ષક (વનગાર્ડ) ભરતી 2024 ની ફાઇનલ આન્સર કી 6 મે, 2024 ના રોજ ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા જાહેર કરવામાં આવી. 

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિક્ષાની ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટેની પદ્ધતિ.  નીચે આપેલ લિન્કની મુલાકાત કરો.

વનરક્ષકની ખાલી જગ્યાઓ 823 છે.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ આન્સર કી ડાઉનલોડ કરવા માટે સીધી લિંક્સ:

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિક્ષાનીફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરો. તેમજ વધુ માહિતી માટે નીચે આપેલ લિન્કની મદદથી વેબસાઈટની મુલાકાત કરો.