ગુજરાત ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ 2024 આ દિવસે  બહાર પાડવામાં આવશે.

Gujarat Secondary Service Selection Board (GSSSB) દ્વારા ગુજરાત ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ 2024નું  મેરીટ લિસ્ટ અને કટઓફ માર્ક્સ જાહેર કરવામાં આવશે.

તમારું રિજલ્ટ જોવા માટે  તમે આ વેબ સ્ટોરીને જોઈ શકો છો.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ 2024નું  મેરીટ લિસ્ટ અને કટઓફ માર્ક્સ તમે GSSSBની  ઓફિસિયલ વેબસાઈટ પરથી સૂત્રો અનુસાર અંદાજિત તારીખ 30 મે 2024ના રોજ જાહેર થઇ શકે છે.

GSSSB ગુજરાત ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ 2024નું દરેક જીલ્લાવાઇજ અલગ અલગ  જાહેર કરવામાં આવશે.

Qualification Details Candidate Should Possess 12 પાસ (સમકક્ષ)

વનરક્ષકની ખાલી જગ્યાઓ 823 છે.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ 2024ની દરેક અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ www.totalgyans.comની  મુલાકાત લો.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિક્ષાનો પરિણામ ડાઉનલોડ કરો. તેમજ વધુ માહિતી માટે નીચે આપેલ લિન્કની મદદથી વેબસાઈટની મુલાકાત કરો.