ઇન્કમ ટેક્સ ભરતી 2023

Income Taxએ Inspector, Tax Assistant, MTSની 72 પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.  

શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારે 10પાસ, ડિગ્રી પાસ,સાથે સ્પોર્ટ્સ કોઈપણ એક લાયકાત ઉપર ફ્રોમ ભરી શકે છે.  વધુ માહિતી માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

Income Tax ભરતી 2023 ની નોટિફિકેશન બહાર પાડી છે. જેમાં Inspector, Tax Assistant, MTSની 72 પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. 

આ ભરતીમાં મહિલા અને પુરુષ ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન ફ્રોમ ભરી શકશે.  

આ ભરતીના ઓનલાઈન ફ્રોમ 14મી જાન્યુઆરી 2023 થી 06 ફેબ્રુઆરી 2023 સુધી ઇન્કમટેક્ષની ઓફિસિયલ વેબસાઇટ પરથી ભરી શકાશે.  

Income Taxમાં નોકરી કરવા માગતા ઉમેદવારો માટે આ નોકરી માટેની સુંવર્ણ તક છે.  

Income Taxમાં નોકરી કરવા માગતા ઉમેદવારો માટે આ નોકરી માટેની સુંવર્ણ તક છે.  વધુ માહિતી માટે નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરો.