GPRB LRB Police Bharti–Lokrakshak and PSI Update on 04-09-2024

GPRB LRB Police Bharti–Lokrakshak and PSI Update on 04-09-2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GPRB LRB Police Bharti–Lokrakshak and PSI Update on 04-09-2024 on the official website of Lokrakshak Recruitment Board has released new instructions on 03 Sept 2024.

"Total Gyans" Mobile APP to get Instant Free Job Alert on your Mobile Install Now
Total Gyans - Job Alert App

Table of Contents

GPRB LRB Police Bharti–Lokrakshak and PSI Update on 04-09-2024
GPRB LRB Police Bharti–Lokrakshak and PSI Update on 04-09-2024

GPRB LRB Police Bharti–Lokrakshak and PSI Update on 04-09-2024

GPRB LRB Police Bharti–Lokrakshak and PSI Update on 01-09-2024ની ઉપડૅટ લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ ઉપર તારીખ 03-09-2024ના રોજ નવી સૂચનાઓ પસિદ્ધ કરી છે.

GPRB Lokrakshak and PSI Update on 04-09-2024

:: તા.૦૩.૦૯.૨૦૨૪ ::

ઓનલાઇન અરજી બાબતે અગત્યની સૂચનાઓ

  1. અગાઉ એપ્રિલ-૨૦૨૪માં જે ઉમેદવારો પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડર માટે લાયક હતા, પરંતુ BOTHમાં અરજી કરવાને બદલે ભુલથી પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડર માટે અલગ અલગ અરજી કરેલ છે તેમણે હવે નવેસરથી બીજી અરજી કરવાની જરૂર નથી. તેમની અલગ-અલગ કરેલ બન્ને અરજીઓ માન્ય ગણવામાં આવશે. પરંતુ આ માટે ઉમેદવારે નિયત નમૂના મુજબ અરજી પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે તા.૧૫.૦૯.૨૦૨૪ સાંજ સુધીમાં પોસ્ટ/કુરીયર મારફતે મોકલી આપવાની રહેશે.
  2. અગાઉ એપ્રિલ-૨૦૨૪માં કુલ-૩૩૧ ઉમેદવારોએ અરજી ફોર્મમાં પોતાની જેન્ડર (Male / Female)ની વિગત ભરવામાં ભુલ કરેલ હોવાનું જણાય છે. આ ઉમેદવારોને જો અરજીમાં જણાવેલ પોતાની જેન્ડરની વિગત સાચી જણાતી હોય તો તેવા ઉમેદવારોએ નિયત નમૂના મુજબ અરજી પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે તા.૧૫.૦૯.૨૦૨૪ સાંજ સુધીમાં પોસ્ટ/કુરીયર મારફતે મોકલી આપવાની રહેશે.
    • એપ્રિલ-૨૦૨૪માં જેન્ડર (Male / Female)ની વિગત ભરવામાં ભુલ કરેલ કુલ-૩૧૧ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો….
    • જેન્ડરની વિગત સુધારવા માટે અરજીનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો….
  3. આ ૩૩૧ ઉમેદવારો સિવાય પણ જો કોઇ અન્ય ઉમેદવારથી ભુલથી જેન્ડરની વિગત લખવામાં ભુલ થઇ હોય તો તેવા ઉમેદવારોએ પણ મુદ્દા નં.૨ મુજબ અરજી કરવાની રહેશે.
  4. પોલીસ ભરતી બોર્ડ ખાતે રૂબરૂ અરજી સ્વિકારવામાં આવશે નહીં

SSC GD Constable 2025 Online Form

 

GPRB LRB Police Bharti Update

 

-:: તા.૩૧.૦૮.૨૦૨૪ ::-

ઓનલાઇન અરજી બાબતે અગત્યની સૂચનાઓ

 

  1. અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પો.સ.ઇ માટે લાયક હતા પણ ફકત પો.સ.ઇ.ને બદલે ભુલથી ફકત લોકરક્ષકની અરજી થઇ ગઇ છેજવાબ- તાજેતરમાં લોકરક્ષકની જે અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફકત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
  2. અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પો.સ.ઇ માટે લાયક હતા પણ ફકત પો.સ.ઇ.ને બદલે ભુલથી Both (PSI and Lokrakshak Cadre) માં અરજી થઇ ગઇ છેજવાબ – તાજેતરમાં Both (PSI and Lokrakshak Cadre) જે અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફકત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
  3. અગાઉ લોકરક્ષક માટે લાયક હતા પરંતુ PSI માટે લાયક ન હતા તેમછતાં ભુલથી Both (PSI and Lokrakshak Cadre) માં અરજી કરેલ હતી. પરંતુ તાજેતરમાં PSI માટે લાયક છે તો હવે અગાઉની Both (PSI and Lokrakshak Cadre) અરજી માન્ય રહેશે કે નવી અરજી કરવી પડે?જવાબ – આ કિસ્સામાં અગાઉ જે Both (PSI and Lokrakshak Cadre) ની અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે Both (PSI and Lokrakshak Cadre) માં ફરી નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
  4. અગાઉ EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી. હવે હુ PSI માટે લાયક છુ અને EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી પણ છે તો હવે હુ Both (PSI and Lokrakshak Cadre) માં EWS/SEBC કેટેગીરીમાં અરજી કરી શકુ?જવાબ – ફકત PSI કેડરમાં EWS/SEBC માં અરજી કરી શકે. જો Both (PSI and Lokrakshak Cadre) માં EWS/SEBCમાં અરજી કરશે તો તેની તમામ અરજી રદ્દ કરવામાં આવશે.
  5. અગાઉ EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી. હવે મારી પાસે EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી છે તો હવે હુ લોકરક્ષક કેડરમાં ફરીથી EWS/SEBC કેટેગીરીમાં અરજી કરી શકુ?જવાબ – ના, જાહેરાતનો સમયગાળો ઘણો હતો એટલે ઉમેદવારોને EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી કાઢવા માટે પુરતો સમય હતો તેમ છતાં EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી કાઢવાના બદલે જનરલમાં અરજી કરેલ હોઇ, આવા ઉમેદવારોને વધુ તક મળવાપાત્ર નથી.
ખાસ નોંધઃ
  1. ઉપરોકત મુદ્દા નં. ૧, ર અને ૩ માં જણાવેલ ઉમેદવારોએ રદ્દ કરવાની અરજી કર્યા બાદ જણાવ્યા મુજબ નવેસરથી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને જો ફી લાગુ પડતી હોય તો ફી પણ સમયસર ભરવાની રહેશે. આ અંગે બોર્ડની કોઇ જવાબદારી રહેશે નહી.
  2. ઉપરોકત મુદ્દા નં. ૧, ર અને ૩ માં જણાવેલ ઉમેદવારોએ પોલીસ ભરતી બોર્ડને મોકલવાની અરજીનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો……
  3. અરજી ફકત પોસ્ટ / કુરીયર મારફતે જ તા.૧૫/૦૯/૨૦૨૪ સાંજ સુધીમાં પોલીસ ભરતી બોર્ડને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
  4. પોલીસ ભરતી બોર્ડ ખાતે રૂબરૂ અરજી સ્વિકારવામાં આવશે નહીં

SSC GD 2025: 5મી સપ્ટેમ્બરથી શરૂ થશે યુનિક જબરજસ્ત નોકરીની તક!


 

GPRB LRB Police Bharti–Lokrakshak and PSI Update on 01-09-2024

:: તા.૨૭.૦૮.૨૦૨૪ ::

લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક અંગેની સૂચના

લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક તા.૧ર.૪.ર૦ર૪ ના રોજ વેબસાઇટ ૫ર મુકવામાં આવેલ. ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ થાય તે માટે ઉ૫રોકત અંદાજિત સમય૫ત્રકમાં ઉમેદવારોએ નીચેની બાબતો ઘ્યાને લેવી.

  1. લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતી પૈકી પી.એસ.આઇ. ના ઉમેદવારોની શારીરિક કસોટી પ્રથમ લઇ તે પૂર્ણ થતા તેઓની લેખિત ૫રીક્ષા લેવાની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. જેથી તેઓની લેખિત ૫રીક્ષા જાન્યુઆરી – ફેબ્રુઆરી ના બદલે ડિસેમ્બર – જાન્યુઆરી માસમાં થવાની શકયતા છે.
  2. એ જ રીતે લોકરક્ષકની લેખિત ૫રીક્ષા ફેબ્રુઆરી-ર૦ર૫ ને બદલે જાન્યુઆરી-ર૦ર૫ માં થવાની શકયતા છે.
  1. પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે અહીં કલીક કરો……
  2. ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે (અગાઉ મૂકેલ છે તે ઉપરાંત વધારાના) અહીં કલીક કરો……

GPRB LRB Police Bharti–Lokrakshak and PSI Update on 01-09-2024

Gujarat Police Recruitment 2024 – Apply Online

Interested candidates can apply for Gujarat Police Recruitment 2024 through the official online portal. The application process is straightforward, and candidates must ensure they meet the eligibility criteria before applying. All applications should be submitted online within the stipulated time frame.

Recruitment OrganizationGujarat Police Recruitment Board (GPRB)
Posts NamePSI, Constable, Jail Sepoy
Vacancies12472
Job LocationGujarat, India
Last Date to Apply09-09-2024
Mode of ApplyOnline 
CategoryPolice Jobs

More details: Click Here

Question- I have applied in Lokrakshak earlier and recently qualified for POSE but mistakenly applied only for Lokrakshak instead of POSE.

Ans- Apply in prescribed form at Police Recruitment Board office to cancel recently applied Lok Rakshakar application and now confirm fresh application in PSI cadre only.

Question- Have applied in Lokrakshak earlier and recently qualified for POSE but mistakenly applied in Both (PSI and Lokrakshak Cadre) instead of POSE only.

Ans – To cancel the application applied recently by Both (PSI and Lokrakshak Cadre) apply in the prescribed form at the Police Recruitment Board office and now confirm the application afresh in PSI Cadre only.

Q- Previously eligible for Lokrakshak but not eligible for PSI but mistakenly applied in Both (PSI and Lokrakshak Cadre). But recently qualified for PSI so now both previous (PSI and Lokrakshak Cadre) application will be valid or need to apply fresh?

Answer – In this case, to cancel the application of Both (PSI and Lokrakshak Cadre) which has been applied earlier, apply in the prescribed form at the Police Recruitment Board office and now confirm the application again in Both (PSI and Lokrakshak Cadre).

Question- Previously applied in General in Lokrakshakar due to non-Criminal layer certificate from EWS/SEBC. Now I am eligible for PSI and also have Non-Criminal layer certificate of EWS/SEBC so now I can apply in EWS/SEBC category in Both (PSI and Lokrakshak Cadre)?

Answer – Only PSI cadre can apply in EWS/SEBC. If both (PSI and Lokrakshak Cadre) apply in EWS/SEBC then all their applications will be cancelled.

Question- Previously applied in General in Lokrakshakar due to non-Criminal layer certificate from EWS/SEBC. Now I have EWS/SEBC Non-Criminal Layer Certificate so can I apply in Lokrakshak cadre again under EWS/SEBC category?

Ans – No, the advertisement period was long so candidates had enough time to get EWS/SEBC Non-Criminal Layer Certificate but if applied in General instead of EWS/SEBC Non-Criminal Layer Certificate, such candidates will not get more chance.

LATEST UPDATES:-

GSSSB Recruitment Online Form 2024: Apply Online

Gujarat Nursing Choice Filling 2024: BSc,GNM,ANM

SSC GD Constable 2025 Online Form

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top